Book Title: Dashvaikalika Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२१२
श्रीदशकालिको तत्रं-वर्णतो धूसरवादिरूपम् , गन्धतस्तस्तुसम्बन्धिययम् , रसतस्तिक्तक कपायत्वादिरूपम् , स्पर्शतः स्निग्धरुक्षत्यादिरूपम् । इत्यमुक्तपकारंद्रासादिधावनमल मासुकत्वान्मुनिग्रादाम् । उपलक्षणमेतदमिशत्रपरिणतस्योदकस्यापि । मस्मंमिश्र जलमग्रावं, तत्र मिश्रकायाः सनावात् , शास्त्रे फंचिदप्यातिपादितत्वाच । उमयकायशत्रं-मृत्तिकामिश्रनलम् । भावशस्नमुक्तस्त्ररूपमेवेति ।
तेजस्कायः । तेजश्चित्तवत्-सचेतनम् आख्यातम्-उक्तम् , तथाहि
तेजयतनावत् इन्धनाद्याहारोपादानहानाभ्यां तद्विमान्योपलम्भात् । मनुष्यादिशरीरवत् ।
जैसे-धूसर वर्ण हो जाना, जो वस्तु उसमें डाली गई हो उसका गन्ध आने लगना, तीखा, कडवा, कपायला आदि रस हो जाना, स्निग्ध या रूक्ष आदि स्पर्श हो जाना। इस प्रकार यह दाख, शाक, चावल, आटा, दाल, वेसन आदिका धोवन प्रासुक होनेसे मुनिके लिए ग्राह्य है । यह तो उपलक्षण है, इससे यह भी समझना चाहिये कि अग्निशस्त्रपरिणत अर्थात् उष्ण जल भी मुनिको ग्राह्य है । राखका पाना ग्राह्य नहीं है, क्योंकि उसमें मिश्रको शङ्का रहती है। मृत्तिका आदिस मिला हुआ जल उभयकाय शस्त्र है। भावंशस्त्र पहले कह चुके हैं ।
(तेजस्काय) तेजस्कायको भी भगवानने सचेतन कहा है, यही कहते हैंतेजस्काय सजीव है,क्योंकि इन्धन आदि आहार देनेसे उसकी वृद्धि और
જેમકે—ધુંધળા વર્ણનું થઈ જવું, જે વસ્તુ તેમાં નાંખવામાં આવી છે, તેની ગંધ આવવા લાગવી, તીખો કહે કસાયલે આદિ રસ થઈ જ; સ્નિગ્ધ ચા રૂક્ષ આદિ સ્પર્શ થઈ જવે. એ પ્રકારે એ દ્રાક્ષ, શાક, ચોખા, આ, દાળ, વેસણ આદિનું વર્ણ પ્રાસુક હેવાથી મુનિને માટે ગ્રાહ્યા છે. એ ઉપલક્ષણ છે, એથી એમ પણ સમજવું જોઈએ કે- અનિશસ્ત્ર–પરિણત અર્થત ઉષ્ણ જળ પણ મુનિને ગ્રાહ્યા છે. રાખનું પાણી ગ્રાહ્ય નથી, કારણ કે એમાં મિશ્રની શંકા રહે છે. માટી આદિથી મળેલું જળ ઉભયકાય શસ્ત્ર છે (૨). ભાવશસ્ત્ર પહેલે કહી દીધું છે.
(४४) તેજસ્કાયને પણ ભગવાને સચેતન કહી છે, એ હવે કહે છે – તેજસકાય સજીવ છે, કારણ કે લાકડાં (ઈધણું) અદિ આહાર આપવાથી