Book Title: Dashvaikalika Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७५
अध्ययन १ गा. १ तपःस्वरूपम् अतएव भगवताऽपि क्षुत्पिपासादिपरीपहस्य तपसच पृथक्त्वेन प्रतिपादन विहितम् । - यधनशनादिकं सर्वत्र दुःखात्मकमेव मन्येत तदा-सिद्धानामपि अशनाथग्राहितयाऽनन्तदुःखसद्भावप्रसङ्गः केन वार्येत । एवं च मोक्षमार्गे प्रवर्तकस्य शास्त्रस्य तदुक्तधर्मानुष्ठानस्य च वैयर्थ्यापत्तिः । .. अयं भावः-यथा व्याधितस्य व्याधिपरिनिहीपया स्वयमेव लानादिमवृत्तिः वेदनीय कर्मके उदयसे होते है, परन्तु वे पीड़ा नहीं उत्पन्न कर सकते।
और जब उनसे पीड़ा नहीं उत्पन्न हो सकती तो चित्तमें विक्षेप भी नहीं हो सकता। चित्तमें विक्षेप न होनेसे कर्मका बन्ध भी नहीं हो सकता। उल्टा क्षुधा आदिको जीतनेसे कोंकी निर्जरा होती है और आते हुए कमांका निरोध होनेसे संवर भी होता है। इसलिए भगवान महावीर स्वामीने क्षुधा आदि परिपह और तपको अलग अलग कहा है। ___ एक यात और भी है-सिद्ध भगवान् कभी आहार नहीं लेते। यदि अनशनको दुःख मानलिया जाय तो उन्हें भी दुःखी मानना पड़ेगा। जब सिद्ध भी दुःखी होंगे तो मोक्षमार्गकी प्ररूपणा करनेवाले शास्त्र व्यर्थ होजावेंगे, और उन शास्त्रोंके अनुसार की हुई क्रियाएँ भी व्यर्थ जायँगी। क्योंकि दुःखी बननेके लिए कोई बुद्धिमान तैयार नहीं होगा। मतलब यह है कि जैसे अपना रोग दूर करने के लिए रोगीकी स्वयं ही लंघनमें તે પિડા ઉત્પન્ન કરી શકતું નથી. અને જે તેથી પીડા ઉત્પન્ન નથી થતી તે ચિત્તમાં વિક્ષેપ પણ થઈ નથી શકતે, ચિત્તમાં વિક્ષેપ નહિ થવાથી કર્મને બંધ પણ નથી થઈ શકતો. ઉ૮ સુધા આદિને જીતવાથી કર્મના નિર્જરા થાય છે અને આવતાં કને નિધિ થવાથી સંવર પણ થાય છે. તેથી ભગવાન મહાવીર સ્વામી સુધા આદિ પરિવહુ અને તપને જુદાં-જુદાં કહેલાં છે.
" એક બીજી વાત એમ છે કે સિદ્ધ ભગવાન્ કદાપિ આહાર લેતા નથી. જે અનશનને દુઃખ માની લેવામાં આવે તે તેમને પણ દુ:ખી જ માનવા પડે. જે સિદ્ધ પણ દુઃખી હેય તે મોક્ષમાર્ગની પ્રરૂપણ કરનારૂં શાસ્ત્ર વ્યર્થ બની જાય, અને એ શાસ્ત્રોને અનુસરીને કરવામાં આવતી ક્રિયાઓ પણ વ્યર્થ થાય, કારણ કે દુખી થવાને કોઈ બુદ્ધિમાન તૈયાર નહિ થાય. મતલબ એ છે કે-જેમ પિતાને રેગ દૂર કરવાને માટે રેગી પિતાની મેળે જ લાંઘણુ કરવામાં પ્રવૃત્ત