Book Title: Dashvaikalika Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७४
श्रीदशवेकालिकसूत्रे
तदयुक्तं, तस्य दुःखजयरूपत्वेन स्वरूपासिद्धेः ।
तत्र ( तपसि ) जायमानाः क्षुत्पिपासादयः आत्मनः प्रवर्द्धमानविशुद्धपरिणा मेन विजिताः सन्तः पीडालक्षणं कार्य न जनयन्ति । एतेन क्षुत्पिपासादीनां फर्मोदयस्वरूपत्वेऽपि स्वकार्यकरणाsक्षमता चित्तविक्षेपाजनकत्वं सिद्धम् । प्रतिज्ञा है और "क्योंकि वह दुःख है" यह हेतु है। हेतुका सदा ऐसा ही प्रयोग करना चाहिए जो प्रतिवादीको भी सिद्ध होवे । यदि " वह दुख है " यह हेतु सिद्ध होता तो शंकाकारका साध्य सिद्ध हो सकता, परन्तु वह सिद्ध नहीं है । क्योंकि पहले पतला चुके हैं कि तप दुःख नहीं है। अत एव यह हेतु स्वरूपसेही असिद्ध है । तप दुःखरूप नहीं, बल्कि दुःखको विजय करना तप कहलाता है ।
अनशन आदि तपसे होनेवाले क्षुधा आदि परियह आत्माके बढ़ते हुए विशुद्ध परिणामसे जीत लिये जाते हैं । क्षुधा दुःख अवश्य है परन्तु उसे तप नहीं कहते, पल्कि क्षुधा पर विजय पानेको तप कहते हैं। garat जीतना दुःख नहीं परन्तु सुख है अत एव तप सुखरूप है। क्योंकि तपश्चर्या करनेवालेको भूखकी परवाह ही नहीं रहती । इसलिए शंकाकारका यह कहना ठीक नहीं है कि तपसे पीड़ा उत्पन्न होती है। इस कथन से यह बात अच्छीतरह सिद्ध हो गई कि क्षुधा आदि परिषह પ્રતિજ્ઞા છે અને “ કારણ કે તે દુ:ખ છે” એ હેતુ છે. હેતુના પ્રયે સદા એવા કરવા જોઇએ કે જે પ્રતિવાદીને મતે પણ સિદ્ધ હેય. જો “ તે દુ:ખ છે” એ હેતુ સિદ્ધ હાત તે શંકાકારનું સાધ્ય સિદ્ધ કરી શકાત, પરંતુ એ સિદ્ધ નથી; કારણ કે પહેલાં બતાવી ચૂક્યા છીએ કે તપ એ દુ:ખ નથી. એટલે એ હેતુ સ્વરૂપથી જ સિદ્ધ છે. તપ દુ:ખરૂપ નથી, ખર્કે દુ:ખ ઉપર વિજય
86
મેળવવા એ તપ કહેવાય છે,
અનશન આદિ તપથી થનારા ક્ષુધા આદિ પરિષદ્ધ આત્માના વધતા arti વિશુદ્ધ પરિણામથી છતાઇ જાય છે. ક્ષુધા એ દુ:ખ અવશ્ય છે, પરન્તુ તેને તપ કડી શકાય નહિં, બલ્કે ક્ષુધા પર વિજય પ્રાપ્ત કરવે એ તપ કહેવાય છે. સુધાને જીતવી એ દુ:ખ નથી પરન્તુ સુખ છે એટલે તપ સુખરૂપ છે, કેમકે તપશ્ચર્યા કરનારાઓને ભૂખની પરવા જ નથી હાતી. તેથી શાકાકારનું એ કહેવું બરાબર નથી કે-‘ તપથી પીડા ઉત્પન્ન થાય છે.’ આ કથનથી એ વાત સારી રીતે સિદ્ધ થઈ ગઈ કે સુધા આદિ પરિષદ્ધ વેદનીય કર્મોના ઉદયથી થાય છે પરન્તુ