Book Title: Dashvaikalika Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
५८
श्रीदवैकालिको णादीनामप्यचिस्थानतयैव ताशनीवोत्पत्तिस्थानत्वप्रतीतिसिद्धेः, तया च तत्तदशचिस्थाननिर्देशस्य चैयापत्तिः । जीवोत्पत्तिस्थानपरिगणनतारपाङ्गीकारे तु कियत्स्वशुचिस्थानेषु संमूच्छिमनीया उत्पधन्ते ? इति निनासोपशमो न स्यादिति तत्तदशुचिस्थाननिर्देशस्य नानर्थक्वं, प्रत्युताऽऽवश्यकतया सार्यक्यमेव, अतएव " उपस्थियिनिग्गएसु दन्वेसु वा" (उपस्थेन्द्रियनिर्गतेषु द्रव्येषु) इत्यनुक्त्वा पुन: पुन:-" पासवणेसु वा सुफेसु वा सुकपुग्गलपरिसाडेसु वा सोणिएसु वा थीपुरिससंजोगसु वा" इति तत्तन्नाम्ना भगवानुपादिशन् । के सब स्थानॉम) इतना ही कह देते। क्योंकि उचार प्रस्रवण आदि.सभी अशुचिस्थान होनेके कारण संमृच्छिम जीवॉकी उत्पत्तिके स्थान है, यह यात प्रतीतिसे सिद्ध है। ऐसी अवस्थामें अलग-अलग नाम गिनाना अकारथ हो जायगा। अगर ऐसा माने कि जीयोंकी उत्पत्तिके स्थान गिनानेका मतलब है तो जिज्ञासु शिष्योंका सन्देह तय तक दूर नहीं हो सकता जब तक उन्हें साफ न बता दिया जाय कि किन-किन जगहोंमें संमूच्छिम जीवोंका जन्म होता है। इसलिए अलग-अलग गिनाना वृथा नहीं है, किन्तु आवश्यक होनेसे सार्थक है, इसी कारण "उवधिदियनिग्गएतु वा" (उपस्थेन्द्रियनिर्गतेपु) ऐसा न कहकर पारंवार 'पासवणेसुवासुक्केसु वा सुक्कपुग्गलपरिसाडेसु वा सोणिएसु वा थीपुरिससंजोएसुवा" इस प्रकार हरेकका अलग-अलग नाम गिना कर भगवान्ने कथन किया है । ऐसा कथन न करते तो यह संशय बना रहता એટલું જ કહી દેત. કારણ કે ઉચાર પ્રસવણ આદિ બધાં અશુચિસ્થાને ડિવાને કારણે સંમૂછિન છની ઉત્પત્તિનાં સ્થાન છે, એ વાત પ્રતીતિથી સિદ્ધ છે એવી સ્થિતિમાં અલગ અલગ નામે ગણાવવા અહેતુક થઈ જાય. અગર એમ માનો કે જેની ઉત્પત્તિનાં સ્થાને ગણવવાની મતલબ છે તે જિજ્ઞાસુ શિખ્યાન સંદેહ ત્યાં સુધી દૂર નહિં થઈ શકે કે જ્યાં સુધી તેમને સાફ ન બતાવી દેવામાં આવે કે કઈ કઈ જગ્યાઓમાં સંમછિમ જીવને જન્મ થાય છે. તેથી કરીને અલગ અલગ ગણવવું એ વૃથા નથી, કિન્તુ આવશ્યક હોવાથી સાર્થક છે. એ गरी उपस्थिदियनिग्गएर वा (उपस्थेन्द्रियनिर्गतेषु) सेभ न त पार वार पासवणेमुवा मुक्कम बामुकपुग्गलपरिसाडेसु वा सोणिएमुवा थीपुरिससंजोएसु वा એ રીતે દરેકનાં અલગ અલગ નામે ગણાવીને ભગવાને કથન કર્યું છે એવું ન ન કરત તે એ સંશયે પડત કે સ્ત્રી-પુરૂષના સંગ વિના કેવળ શુક્રણિત