________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હર રેચક કુંભક હરિ રે, બ્રહ્મા પૂરક રૂપ; દિવ્યભાવ બે ભેદથી રે, પ્રાણાયામસ્વરૂપ રે. ઘટ ૧૧
સ્યાદ્વાદ સમજ્યા વિના રે, દુનિયા સહુ કાય; આતમજ્ઞાન વિના કદી રે, ભેદભાવ નહિ જાય. ઘટ. ૧૨ વિખરી વાણું શું કહે રે, ચિન્મય ચેતન ખાસ પર પયંતિ પામીને રે, પ્રગટે સાચે ભાસ રે. ઘટ. ૧૩ સાગર સરિતા જળ મળીને, તન્મયતાને પાય; બુદ્ધિસાગર ધર્મથીરે, આપ આપ સમારે. ઘ૦ ૧૪
સૂતી વખતે આત્મદૂગાર.
ધીરાના પદને રાગ, શરીરને તું સંગીરે, આતમ અવધારજે, શુદ્ધરૂપ સમજી, વિષયવિષે વાર નાના મોટા વૃદ્ધ યુવાનર, નારીના પર્યાય; યુગલના વ્યવહારે આતમ, જગમાંહિ કહેવાય જાણીને ઝટ જઈને ચિત્તમાં વિચારજે. શરીર- ૧ અનંતશક્તિ સ્વામી વાહિમ, ગુણપર્યાયાધાર, દેહ દેવળના વાસી જેગી કરજે કૃત્ય વિચાર; બાજી પામી સારી રે, હવે નહિ હારજે. શરીર. ૨ ખેલાડ થઇને શું ખેલે ?, બાહિર માયા ખેલ, રેતી પિલે તેલ ન નિકળે, સમજણ છે મુશ્કેલ નાવ પામી સારૂં રે, પિતાને તું તારજે. શરીર. ૩ માનવ મુસાફર દુનિયામાં, ચેત ચેત ઝટ ચેત, ઉધે ઉંઘણુ પાર ન આવે, કાલ ઝપાટા દેત, અંતરના અલબેલા રે, પિતાને સંભારજે. શરીર. ૪
For Private And Personal Use Only