Book Title: Adhar Abhishek Vidhan
Author(s): Saumyaratnavijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 14
________________ (૧૩) s - પ્રતિષ્ઠાકલ્પ, કર્તા - આ. વિ. સેનસૂરીશ્વરજી મ.સા. લેખન સંભવતઃ - ૧૬-૧૭મી સદી શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનભંડાર, પાટણની પ્રાપ્ત હસ્તપ્રતોની ઝેરોક્ષની સંજ્ઞા-સૂચિ : (૧૪) HA - પ્રતિષ્ઠાકલ્પ, આચારદિનકર, કર્તા - આ. વર્ધમાનસૂરિ, લે. સં. ૧૮૨૮, લે. પં. વિનીતવિજય (૧૫) HT - પ્રતિષ્ઠાકલ્પ, કર્તા - શ્રી તિલકાચાર્ય ભાભાના પાડાના ભંડારની પ્રતિ (૧૬) HK - પ્રતિષ્ઠાકલ્પ, પ્રવ. કાંતિવિજયજી ભંડારની પ્રતિ (૧૭) HK, - પ્રતિષ્ઠાકલ્પ, પ્રવ. કાંતિવિજયજી ભંડારની પ્રતિ (૧૮) HS - પ્રતિષ્ઠાકલ્પ, શ્રી સંઘનો જ્ઞાનભંડાર (૧૯) HP - પ્રતિષ્ઠાકલ્પ (૨૦) PB - પ્રતિષ્ઠાકલ્પ, પાટણ ભાભાના પાડાનો વિમલગચ્છનો હ.લિ. પુસ્તકોનો ભંડાર. શેઠ આણંદજી કલ્યાણજી જૈન જ્ઞાનભંડાર, લીંબડીની પ્રાપ્ત હસ્તપ્રતોની ઝેરોક્ષની સંજ્ઞા સૂચિ : (૨૧) LR - પ્રતિષ્ઠાકલ્પ, લે. સં. ૧૬૪૭, લે. સ્થળ અમદાવાદ, દોશીવાડાની પોળ (૨૨) LS - વાચકશ્રી સકલચંદ્રજીગણિકૃત પ્રતિષ્ઠાકલ્પ લે.સં. ૧૮૧૦ (૨૩) LS, - વાચકશ્રી સકલચંદ્રજીગણિકૃત પ્રતિષ્ઠાકલ્પ લે.સં. ૧૮૪૪ ઉપરોક્ત સંસ્થા - જ્ઞાનભંડારોનો હાર્દિક આભાર શિલ્પ-વિધિ (14) હેમકલિકા - ૧

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78