Book Title: Adhar Abhishek Vidhan
Author(s): Saumyaratnavijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 33
________________ ॐ नमो यः सर्वतो मे मे मेदिनी ! पुष्पवति ! पुष्पं गृह्ण गृह्ण स्वाहा । (પાઠાંતર અંશ : 0, 4, T, PB ને મેરિની) (૪) ધૂપ અભિમંત્રણ પ્રત્યેક અભિષેક બાદ પ્રભુજીને ધૂપ ઉખવવાનું વિધાન છે. એ ધૂપ નીચેના મંત્રથી અભિમંત્રિત કરવો. (નીચેનો મંત્ર ત્રણ વાર બોલીને ધૂપ ઉપર વાસક્ષેપ કરવો.) ॐ नमो यः सर्वतो बलिं दह दह, महाभूते तेजोऽधिपते શુ શુ ધૂપ વૃદ્ધ વૃદ્ધ વાહ ! (પાઠાંતર અંશ : HP HK, HK, PB, KJ - તેનોfધપતિ) (ભૂમિશુદ્ધિવિધાન) (૧) વિધાન સ્થાનની આસપાસમાં રહેલા વાયુ મંડળને શુદ્ધ કરવા માટે દેવલોકમાંથી વાયુકુમાર દેવને આમંત્રણ... (નીચેનો મંત્ર બોલી મોરપીંછી વડે અથવા દર્ભની પીંછીથી પ્રમાર્જના કરતા કરતા એક પ્રદક્ષિણા આપવી.) મંત્રઃ ૐ હ્રીં વાતકુમારાય વિનવિનાશકાય મહીં પૂતાં કુરુ કુરુ સ્વાહા / (૨) ભૂમિ ઉપર સુગંધિત જળની વૃષ્ટિ કરવા માટે દેવલોકમાંથી મેઘકુમાર દેવને નિમંત્રણ.. (નીચેનો મંત્ર બોલી પુષ્પ અથવા દર્ભના ઘાસને અભિમંત્રિત સુવર્ણજળના પાણીમાં બોળી પાણી છાંટતા છાંટતા એક પ્રદક્ષિણા આપવી. દાભડાની પીંછી બનાવી આ વિધાન કરવું. ૩ હી શ્રી જીરાઉલા પાર્શ્વનાથ ! રક્ષાં કુરુ કુરુ સ્વાહા-સાત વાર આ મંત્ર ભણી સુવર્ણજળ અગાઉથી અભિમંત્રિત કરી લેવું.) મંત્રઃ ૐ હ્રીં મેઘકુમારાય ધરાં પ્રક્ષાલય પ્રક્ષાલય હેં ફૂટ્ સ્વાહા // (૩) ભૂમિની વિશેષ શુદ્ધિ માટે... (નીચેનો મંત્ર બોલી ભૂમિ ઉપર ચંદનનાં છાંટણાં કરતા કરતા એક પ્રદક્ષિણા આપવી) મંત્રઃ 3 હી ભૂરસિ ભૂતધાત્રિ સર્વભૂતહિતે ભૂમિશુદ્ધિ કુરુ કુરુ સ્વાહા // શ્રી અઢાર અભિષેક વિધાન (૧૫) શિલ્પ-વિધિ

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78