Book Title: Adhar Abhishek Vidhan
Author(s): Saumyaratnavijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 63
________________ (૪) સદૌષધિ સ્નાત્રઃ सहदेव्यादिसदौषधि - वर्गेणोद्वर्तितस्य बिम्बस्य । तन्मिश्रं बिम्बोपरि, पतज्जलं हरतु दुरितानि ॥ १ ॥ सहदेवी-शतमूली-शतावरी-शङ्खपुष्पिका ।। कुमारी - लक्ष्मणाऽद्भिश्च, स्नपयामि देवदेवीम् ॥२॥ (૫) તીર્થોદક સ્નાત્રઃ નર્વાધ-નવી-હંદુ-મુછડેષ, યાનિ તીર્થોદ્રહ્મનિ શુદ્ધાનિ | तैर्मन्त्रसंस्कृतैरिह-बिम्बं स्नपयामि सिद्ध्यर्थम् ॥ नाकीनदीनदविदितैः, पयोभिरम्भोजरेणुभिः सुभगैः । श्रीदेवदेवीबिम्बं, समर्चयेत् सर्वशान्त्यर्थम् ॥ २ ॥ ઉપરોક્ત પાંચ અભિષેક કર્યા બાદ શ્રી દેવ-દેવીઓને શુદ્ધ જળનો અભિષેક કરવો. અંગભૂંછણા કરવા. કેશર-પુષ્પ-ધૂપ-દીપક પૂજા કરી, નૈવેદ્ય અને શ્રીફળ ચડાવવા. મોટી શાંતિમાં અભિષેકનો પુણ્યાવસર नृत्यन्ति नृत्यं मणिपुष्पवर्ष, सृजन्ति गायन्ति च मङ्गलानि । स्तोत्राणि गोत्राणि पठन्ति मन्त्रान्, कल्याणभाजो हि जिनाभिषेके ॥ - બૃહચ્છાતિ સ્તોત્ર જિનેશ્વર પરમાત્માના અભિષેકના પુણ્ય અવસરે કલ્યાણને ભજનારા પુણ્યશાળી આત્માઓ મન મૂકીને નૃત્ય કરે છે, મણિ-મોતીઓ અને પુષ્પોની વર્ષા કરે છે, હર્ષથી ઉછાળે છે, ધવલમંગલ ગીતો ગાય છે, સ્તોત્ર પાઠ કરે છે, તીર્થંકર પરમાત્માના ગોત્રો કહેવા દ્વારા આદર-બહુમાન કરે છે તથા સુંદર લયબદ્ધ મંત્રોચ્ચારો કરે છે. આમ, અનેકપ્રકારે હર્ષદર્શક ભાવોલ્લાસ વ્યક્ત કરવા દ્વારા ભાગ્યશાળી આત્માઓ પુણ્યના અનુબંધોને પુષ્ટ કરે છે અને સ્વાત્મકલ્યાણ સાધે છે. શ્રી અઢાર અભિષેક વિધાન (૪૫) શિલ્પ-વિધિ

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78