Book Title: Adhar Abhishek Vidhan
Author(s): Saumyaratnavijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
( પંડિત શ્રીમદ્ વીરવિજયજીકૃત સ્નાત્ર પૂજા સૌ પ્રથમ પં.શ્રી વીરવિજયજી મ.સા. કૃત સ્નાત્રપૂજા ભણાવવી. (પ્રથમ કળશ લઈ ઉભા રહેવું.)
કુતવિલંબિતછન્દ) સરસ શાન્તિ સુધારસ સાગર, શુચિતર ગુણરત્ન મહાગરમેં, ભવિક પંકજ બોધ દિવાકર, પ્રતિદિન પ્રણમામિ જિનેશ્વરમ્ / ૧ //
(દોહા) કુસુમાભરણ ઉતારીને, પડિમા ધરિય વિવેક, મજ્જનપીઠે થાપીને, કરીયે જળ અભિષેક / ૨ //
(અહીં પ્રભુના મસ્તક પરથી અભિષેક કરવો. ત્યારબાદ અંગલુછણા કરી, પૂજા કરીને કુસુમાંજલિ માટે પુષ્પોથી ભરેલી થાળી લઈને ઉભા રહેવું.)
ગાથા (આર્યા ગીત) જિણ જમ્મસમયે મેરુ સિહરે રયણ - કણય - કલસેહિં, દેવાસુરહિ હવિઓ, તે ધન્ના જેહિ દિઠોસિ / ૩ //
(કુસુમાજલિ ઢાળ) નમોડત્ સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુભ્યઃ નિર્મળ જળ કળશે ત્વવરાવે, વસ્ત્ર અમૂલક અંગ ધરાવે,
કુસુમાંજલિ મેલો આદિ જિગંદા... સિદ્ધસ્વરૂપી અંગ પખાળી, આતમ નિર્મળ હુઈ સુકુમાળી,
કુસુમાંજલિ મેલો આદિ જિગંદા... || ૪ || (જ્યાં જ્યાં “કુસુમાંજલિ મેલો' શબ્દ આવે ત્યાં ત્યાં પ્રભુજીના મસ્તકે તથા જમણા અંગુઠા ઉપર કુસુમાંજલિ એટલે કે પુષ્પો મુકવા.)
(ગાથા) મચકુન્દ ચંપ માલઈ, કમલાઈ પુફ પંચ વષ્ણાઈ, જગનાહન્ડવણ સમયે, દેવા કુસુમાંજલિ દિન્તિ // ૫ /
શિલ્પ-વિધિ
હેમકલિકા - ૧

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78