Book Title: Adhar Abhishek Vidhan
Author(s): Saumyaratnavijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 28
________________ (વસ્તુછંદ) અધિનાણે-અવધિનાણે, ઉપના જિનરાજ, જગત જસ પરમાણુઆ, વિસ્તર્યા વિશ્વજંતુ સુખકાજ, મિથ્યાત્વ તારા નિર્બળા, ધર્મ ઉદય પરભાત સુંદર, માતા પણ આનંદીયા, જાગતી ધર્મ વિધાન, જાણંતી જગ તિલક સમો, હોશે પુત્ર પ્રધાન | (દોહા) શુભ લગ્ને જિન જનમીયા, નારકીમાં સુખ જ્યોત, સુખ પામ્યા ત્રિભુવન જના, હુઓ જગત ઉદ્યોત । (ઢાળ) સાંભળો કળશ જિન મહોત્સવનો ઈહાં, છપ્પનકુમરી દિશિ વિદિશી આવે તિહાં, માય-સુત નિમય આનંદ અધિકો ધરે, અષ્ટ સંવર્ત વાયુથી કચરો હરે ॥ ૧ ॥ વૃષ્ટિ ગંધોદકે અષ્ટ કુમરી કરે, અષ્ટ કલશા ભરી, અષ્ટ દર્પણ ધરે, અષ્ટ ચામર ધરે, અષ્ટ પંખા લહી, ચાર રક્ષા કરી, ચાર દીપક ગ્રહી ॥ ૨ ॥ ઘર કરી કેળના, માય-સુત લાવતી, કરણ શુચિકર્મ, જળ કળશે હવરાવતી, કુસુમ પુજી, અલંકાર પહેરાવતી, રાખડી બાંધી જઈ શયન પધરાવતી || ૩ || નમીય કહે માય તુજ બાળ લીલાવતી, મેરુ રવિ ચંદ્ર લગે જીવજો જગપતિ, સ્વામી ગુણ ગાવતી, નિજ ઘર જાવતી, તેણે સમે ઈન્દ્ર સિંહાસન કંપતી ॥ ૪ ॥ (૧૦) શિલ્પ-વિધિ હેમકલિકા - ૧

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78