Book Title: Adhar Abhishek Vidhan
Author(s): Saumyaratnavijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
( અભિષેક આશાતના.
-: અભિષેક દરમ્યાન પરમાત્માની સંભવિત આશાતનાઓ :ભગવાન હાથમાંથી પડી જવા. અભિષેક કરતા પરમાત્માને કળશનો સ્પર્શ થવો. અષ્ટપડ મુખકોશ બાંધ્યા વિના પરમાત્માની અંગ પૂજા કરવી. ગાળ્યા વિનાના પાણીથી પરમાત્માનો અભિષેક કરવો. પૂજા કરતી વખતે આપણા નખનો ભગવાનને સ્પર્શ થવો. દેવ-દેવીની પૂજા કરેલ કેસરથી ભગવાનની પૂજા કરવી. નીચે પડેલ પુષ્પ પ્રભુને ચઢાવવું. સડેલા, ગળેલા, કરમાયેલા, સુગંધ વિનાના પુષ્પ પ્રભુને ચઢાવવા. પ્રભુના ચરણ સ્પર્શ કરતી વખતે વાળ અડી જવા. પ્રભુને અંગભૂંછણા બરાબર ન થવા. અંગભૂંછણા જમીન પર મૂકવા. પ્રભુની અવિનયપૂર્વક પૂજા કરવી. મંદિરમાં અસભ્ય-અયોગ્ય વર્તન કરવું તથા ઉદ્ભટ વેશ પહેરવા. ઋતુધર્મ (એમ.સી.) વાળી બહેન ભગવાનની પૂજા કરે અથવા મંદિરમાં (એમ.સી.) આવે. મંદિરમાં પાન-સોપારી, માવા-મસાલા ખાવા. વાળાકૂંચીનો આડેધડ ઉપયોગ કરવો.
(ઉપરની આશાતનાઓથી અવશ્ય બચવું.)
જિનપૂજા અને જિનધર્મને જે કરે છે તેને આલોક પરલોકનાં સુખો, તીર્થકરપદ, ચક્રવર્તીપદ, વાસુદેવપદ, ઇન્દ્ર અને અહમિન્દ્રનાં સુખો પ્રાપ્ત
થાય છે. અંતે મોક્ષના સુખો પણ તેને હાથવેંતમાં થાય છે.
શ્રી અઢાર અભિષેક વિધાન
(૩)
શિલ્પ-વિધિ

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78