________________
ઉતરાધ્યયનસત્ર સાથે બને છે અને સંહનન વગેરેના અભાવે સિદ્ધ ન બને તે અવશ્ય (૨) મહદ્ધિક વૈમાનિકદેવ બને છે. (૨૫-૧૫૧) उत्तराई विमोहाई, जुइमंताणुपुबसो। समाइण्णाई जक्खेहि, आवासाई जसंसिणो ॥२६॥ उत्तराः विमोहाः, द्युतिमन्तः अनुपूर्वतः । સમીર્વાદ , વાતાઃ ચારિસ્વતઃ છે ૨૬
અથ-ઉપરવર્તી અનુત્તરવિમાન નામવાળા, અલ્પ વેદ વગેરે મેહનીય હેવાથી વિમેહ, દીપ્તિમાન સૌધર્મ વગેરે ક્રમથી ઉત્કૃષ્ટ વિમેહ વગેરે વિશેષણવાળા દેવેથી ભરચક આવાસે છે. જ્યાં પુણ્યક યશસ્વી દે વસે છે. (૨૬-૧૫૨) दीहाउया इढिमंता, समिद्धा कामरूविणो । अहुणोववन्नसंकासा, भुज्जो अच्चिमालिप्पभा ॥२७॥ दीर्घायुषः ऋद्धिमन्तः, समिद्धाः कामरूपिणः । अधुनोपपन्नसंकाशाः, भूयोऽचिर्मालिप्रभाः ॥ २७ ॥
અથ–લાંબા આયુષ્યવાળા, રત્નાદિ સંપત્તિસંપન્ન અત્યંત દીપ્તિમાન, ઈચ્છા પ્રમાણે રૂ૫ બનાવનારા અને અનુત્તરમાં આયુષ્ય પર્યત વર્ણ—કાતિ વગેરે સમાન જ રહે છે એટલે તત્કાલ ઉત્પન્ન દેવ સરખા અને ઘણું સૂર્યોની સરખી પ્રભાવાળા દે અનુત્તર વિમાનમાં હેય છે. (૨૭-૧પ૩). ताणि ठाणाणि गच्छंति, सिक्खित्ता संजमं तवं । मिक्खाए वा गिहत्थे वा, जे संति परिनिव्वुआ ॥ २८॥