Book Title: Uttaradhyayan Sutra Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra

View full book text
Previous | Next

Page 243
________________ ૨૨૬ શ્રી ઉત્તરાધ્યયનસત્ર સાથે આત્માની કર્મમલના નાશની શુદ્ધિની ઈચ્છા કરનારે, તે लिनु छ. (५-४७७) जेण पुण जहाइ जीवि, मोहं वा कसिणं निअच्छइ नरनारि । पजहे सया तवस्सी, न य कोऊहलं उवेइ स भिक्खू ॥६॥ येन पुनः जहाति जीवितं, मोहं वा कृस्त्नं नियच्छति नरनारिं । प्रजह्यात् सदा तपस्वी, न च कुतूहलं उपैति स भिक्षुः ॥६॥ અર્થ–જે નિમિત્ત દ્વારા સંયમજીવનને છેડે છે અથવા કષાય–નેકષાય વિ. રૂ૫ સઘળા મોહનીયકર્મ બાંધે છે, તે નિમિત્તરૂપ નર-નારીને હંમેશાં જે તપસ્વી છે તે ત્યાગ કરે ! જે અભુક્તભેગી હોય તે સ્ત્રી વિ. વિષયવાળા કુતૂહલભાવને ન પામે અને જે ભુક્તભેગી હોય તે श्री वि.ना स्भरमाने न पामे, ते साधु छ. (१-४७८) छिन्नं सरं भोममंतलिक्ख, सुविणं लक्खणदंडवत्थुविज्ज । अंगविआरं सरस्सविजयं, जो विज्जाहिं जीवई स भिक्खू ॥७॥ छिन्नं स्वरं भौममान्तरिक्षं, स्वप्नं लक्षणं दण्डवास्तुविद्याम् । अङ्गविकारः स्वरस्य विजयः, यः विद्याभिर्न जीवति स भिक्षुः ॥७॥

Loading...

Page Navigation
1 ... 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306