________________
શ્રી બ્રહ્મચર્ય સમાધિસ્થાનાધ્યયન-૧૬
२४७ અર્થ—દશમું સ્થાન જણાવે છે કે-જે સ્ત્રીઓના મને હર શબ્દ-રૂપ-રસ-ગંધ અને સ્પર્શેમાં આસક્ત થત નથી તે સાધુ છે. આમ કેમ? તે પ્રત્યુત્તરમાં આચાર્યશ્રી કહે છે કે, સ્ત્રીઓના મનહર શબ્દ આદિમાં આસક્ત બ્રહ્મચારી મુનિ, બ્રહ્મચર્યના વિષયમાં શંકા-કાંક્ષા–ફલસંદેહભેદ-ઉન્માદ અને દીર્ઘકાલિક રોગાતંકવાળે બની છેવટે કેવલી કથિત ધર્મથી ભ્રષ્ટ થાય છે, તેથી નિશ્ચયથી નિગ્રંથ સ્ત્રીઓના શબ્દ આદિમાં આસક્ત બને નહીં. (૧૩–૫૦૧) હવે પૂર્વોક્ત વિષયે કે માં જણાવે છે.
जं विवित्तमणाइन्नं, रहियं थीजणेण य । बंभचेरस्स रक्खट्टा, आलयं तु निसेवए ॥१॥ यो विविक्तः अनाकीर्णः, रहितं स्त्रीजनेन च । ब्रह्मचर्यस्य रक्षार्थमालयं तु निषेवते ॥१॥
અર્થ–એકાન્તરૂપ અને સ્ત્રી જન વિથી રહિત વસતિમાં જે બ્રહ્મચર્યની રક્ષાથે રહે છે, તે સાધુ છે. (૧-૫૦૨)
मणपल्हायजणणिं, कामरागविवडूढणि । बंभचेरओ मिक्खू , थीकहं तु विवज्जए ॥२॥ मनः प्रह्लादजननी, कामरागविवर्द्धनीम् । ब्रह्मचर्यरतो भिक्षुः, स्त्रीकथां तु विवर्जयेत् ॥२॥
અથ–બ્રહ્મચર્યના પાલનમાં પરાયણ મુનિ, ચિત્તને