Book Title: Uttaradhyayan Sutra Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra

View full book text
Previous | Next

Page 294
________________ શ્રી સ યતાયન−૧૮ ૨૭૭ હાઈ પુણ્ય એવા શબ્દ સદ રૂપ પદને સાંભળી, પ્રથમ ચક્રવર્તી ભરત મહારાજાએ ભારતવરૂપ ભરતક્ષેત્રને અને સર્વ કામલેાગાના ત્યાગ કરી શ્રી ભાગવતી પ્રવ્રજ્યા સ્વીકારી હતી. (૩૪–૫૭૩) सगरावि सागरंतं, भरवासं नराहिवो । इस्सरिअं केवलं हिच्चा, दयाए परिनिब्बु || ३५॥ सगरोऽपि सागरान्तं भरतवर्ष नराधिपः । ऐश्वर्यश्च केवलं हित्वा दयया परिनिर्वृतः ||३५|| અ-પૂર્વ – વિ. ત્રણ દિશામાં સમુદ્ર સુધીનું અને ઉત્તર દિશામાં હિમવંત પર્યં “તનું ભરતક્ષેત્રનું સામ્રાજ્ય ખીજા ચક્રવર્તી સગર મહારાજા છેડીને તથા સ યમસામ્રાજ્ય સંપૂર્ણ સાધીને મુક્તિનગરમાં પહેાંચ્યા. (૩૫-૧૭૪) चहत्ता भारहं वासं, चक्कवट्टी महिड्डीओ | બજ્ઞમધ્રુવાળો, મયવ નામ મહાયજ્ઞો દ્દા त्यक्तवा भारत वर्ष, चक्रवर्ती महर्द्धिकः । प्रव्रज्यामभ्युगतः, मघवः नाम महायशाः ||३६|| અ-મહા યશસ્વી મહર્ષિક મઘવ નામના ત્રીજા ચક્રવર્તી, ભરતક્ષેત્રની ખ‘ડની ઋદ્ધિના ત્યાગ કરી પ્રત્રજ્યાને સ્વીકારનાર થયા. (૩૬-૫૭૫) सर्णकुमारो मणुस्सिदो, चक्कवट्टी महिड्ढीओ | पुत्तं रजे ठवित्ता णं, सोवि राया तवं चरे ||३७|

Loading...

Page Navigation
1 ... 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306