Book Title: Uttaradhyayan Sutra Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra

View full book text
Previous | Next

Page 295
________________ ઉત્તરાયનેસૂત્ર સા सनत्कुमारो मनुष्येन्द्रः, चक्रवर्ती महर्द्धिकः । पुत्रं राज्ये स्थापयित्वा खलु, सोऽपि राजा तपोऽचरत् ||३७|| અ-મનુષ્યાના ઈન્દ્ર મહર્ષિક સનત્કુમાર ચક્રવર્તીએ, પેાતાના પુત્રને રાજ્યગાદી ઉપર સ્થાપિત કરી ચારિત્રની સુચારૂ રૂપે સાધના કરી હતી. (૩૭–૫૭૬) चहत्ता भारदं वासं, चकवट्टी महिड़ढीओ | संती संतीकरे लोए, पत्तो गहमणुत्तरं ||३८|| ૨૭૮ त्यक्त्वा भारतं वर्ष, चक्रवर्ती महर्द्धिकः । શાન્તિઃ શાન્તિો જોઢે, ત્રાપ્તો ગત્તિમનુત્તરામ્ ॥૮॥ અર્થ-લાકમાં શાંતિ કરનારા મહર્ષિંક પાંચમા ચક્રવર્તી અને સાલમા તીથ 'કર શ્રી શાન્તિનાથ પ્રભુએ ખડની ઋદ્ધિના પરિત્યાગ કરી સર્વોત્કૃષ્ટ સિદ્ધિરૂપ પંચમ ગતિ પ્રાપ્ત કરી. (૩૮-૫૭૭) इक्खा गरायवसभो, कुन्धु नाम नराहिवो । विक्खायकित्ती भयवं, पत्तो गइमणुत्तरं ॥ ३९ ॥ इक्ष्वाकुराजवृषभः कुन्थुर्नाम नराधिपः । विख्यातकीर्त्तिर्भगवान्, प्राप्तो गतिमनुत्तराम् ||३९|| અ -ઇક્ષ્વાકુવ ́શના રાજાઓમાં શ્રેષ્ઠ શ્રી કુંથુનાથ નામના છઠ્ઠા ચક્રવર્તી અને પ્રસિદ્ધ કીર્તિસપન્ન સત્તરમા તીર્થંકર તરીકે ભગવાન બની, સૌકૃષ્ટ સિદ્ધિગતિ મેળવનાર થયા. (૩૯-૫૭૮)

Loading...

Page Navigation
1 ... 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306