Book Title: Uttaradhyayan Sutra Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra

View full book text
Previous | Next

Page 293
________________ ૨૭૬ ઉત્તરાધ્યયનસૂત્ર સાથે પણ બીજા બુદ્ધ વિ.ના શાસનમાં નથી માટે તે વિષયના જિજ્ઞાસુએ શ્રી જિનશાસનમાં જ પ્રયત્ન કરે જોઈએ. જે હું શ્રી જિનશાસનની સેવાથી તે વિષયને જાણું છું, તેમ તમે પણ જાણશે. (૩૨-૫૭૧) किरिअंच रोअए धीरो, अकिरिअं परिवजिए। दिहिए दिद्विसंपन्ने, धम्मं चर सुदुच्चरं ॥३३॥ क्रियां च रोचयेत् धीरः, अक्रियां परिवर्जयेत् । दृष्ट्या दृष्टिसम्पन्नः, धर्म चर सुदुश्चरम् ॥३३।। અર્થ–પૈશાલી મુનિએ, “જીવ વિ. છે ઇત્યાદિરૂપ અથવા સદનુષ્ઠાનરૂપ ક્રિયાની રૂચિ કરવી અને બીજાને કરાવવી જોઈએ, “આત્મા નથી ઈત્યારિરૂપ અક્રિયાનું વર્જન કરવું–કરાવવું જોઈએ અને સમ્યગદર્શન સહિત જ્ઞાનસંપન્ન બની અત્યંત કષ્ટથી સાધ્ય ક્રિયાનું આચરણ કરવું જોઈએ. આથી તમે પણ સમ્યગદર્શન-જ્ઞાનવાળા બની સુદુશ્ચર ક્રિયાને કરે ! (૩૩–૫૭૨) एवं पुण्णपयं सोचा, अत्थधम्मोवसोहि । भरहो वि भारहं वासं, चिचा कामाई पध्वए ॥३४॥ एतत् पुण्यपदं श्रुत्वा, अर्थधर्मोपशोभितम् । भरतोऽपि भारतं वर्ष, त्यक्त्वा कामांश्च प्रव्रजितः ॥३४॥ હવે સંજયમુનિને મહાપુરુષોના દષ્ટાનેથી સ્થિર કરવા માટે કહે છે. અથ–આ પૂર્વોક્ત, સ્વર્ગપવર્ગ વિ. અર્થ અને તેના ઉપાયરૂપ શ્રતધર્મ વિ.થી ઉપાભિત તથા પુણ્યહેતુ

Loading...

Page Navigation
1 ... 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306