________________
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સા
ततस तेनार्जिते द्रव्ये, दारांश्च परिरक्षितान् । क्रीडन्त्यन्ये नरा राजन् !, हृष्टतुष्टा अलंकृताः ||१६|| तेनाऽपि यत्कृतं, शुभं वा यदि वा अशुभम् । कर्मणा तेन संयुक्तः, गच्छति तु परंभवम् ॥१७॥ ॥ સપ્તમિમ્ ॥
અથ –રાજાની આ પ્રાર્થના સાંભળીને મુનિરાજે કહ્યુ` કે-હે રાજન્ ! મારા તરફથી તને અભયદાન છે. તને કોઈ પણ ખાળનાર નથી. તેમજ તને જેમ મૃત્યુના ભય છે તેમ સર્વ પ્રાણીને મૃત્યુભય સમાન છે, માટે સલ જીવાને તું અભયદાન આપનાર થા! આ અનિત્ય જીવલેાકમાં કેમ તું હિંસાક માં પરાયણ થાય છે ? તારે નરકહેતુ રૂપ આ હિંસા કરવી ઉચિત નથી. જ્યારે ભંડાર અંતઃપુર વિ. સઘળુ'ય છેાડીને ભવાંતરમાં જવાનું નક્કી છે. ત્યારે પરતત્ર એવા તું શા માટે અનિત્ય જીવલેાકમાં અને અનિત્ય રાજ્યમાં આસક્તિ કરે છે ? વળી જોતા ખરા કે–આ જીવન અને આ રૂપ વિજળીના ચમકારા જેવું ફાની છે, માટે જીવન અને રૂપમાં મેહમુગ્ધ બની હે રાજન્ ! પરલેાકના કા ને કેમ ભૂલા છે? વળી જીએ કે–સ*સાર કેવા સ્વાર્થી છે કે આ સ્ત્રીએ, પુત્રા, મિત્ર અને ખાંધવા જીવતા નરના સાથીદાર છે, પણ મરનારની પાછળ તે કાઈ જતું નથી. હે રાજન્! જોઇ લેા કેસ‘સારની ગજબનાક અસારતા, પરમ દુ:ખી થયેલા હોવા છતાં પુત્રા મરેલા પિતાને પિતાના શબને ઘરમાંથી બહાર કાઢે છે,
૨૮