Book Title: Uttaradhyayan Sutra Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra

View full book text
Previous | Next

Page 291
________________ ૨૭૪ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે से चुए बंभलोआओ, माणुस्सं भवमागओ । अप्पणो अपरेसिं च, आउं जाणे जहा तहा ॥२९॥ યુરમ | अहमासं महाप्राणे, द्युतिमान् वर्षशतोपमः । या सा पालि महापाली, दिव्या वर्षशतोपमा ॥२८॥ ततः च्युतो ब्रह्मलोकाद्, मानुष्यं भवमागतः । आत्मनश्च परषाच, आयुर्जानामि यथातथा ॥२९॥ અર્થ-જેમ અહીં હમણાં સે વર્ષના આયુષ્યવાળા મનુષ્ય પૂર્ણ આયુષ્યવાળો કહેવાય છે, તેમ હું ગતભવમાં બ્રહ્મક વિમાનમાં કાતિમાન પૂર્ણ આયુષ્યવાળે હતે. દેવલોકમાં પાલી એટલે પલ્ય પ્રમાણ અને મહાપાલી એટલે સાગરોપમપ્રમાણ સ્થિતિ હોય છે, જે પૂર્ણ સ્થિતિ કહેવાય છે. બ્રહ્મલેકની પૂર્ણ સ્થિતિ પૂર્ણ થયા બાદ, ત્યાંથી ચ્યવને હું મનુષ્યભવમાં આવેલ છું. આમ હું જાતિમરણથી જાણું છું તથા મારૂં અને બીજાનું પણ આયુષ્ય જેવું છે તેવું હું જાણું છું. (૨૮+૨૯, પ૬૭પ૬૮) नाणारुई च छंदं च, परिवजिज संजए । अणट्ठा जे अ सव्वत्था, इइ विजामणु संचरे ॥३०॥ नानारुचि च छन्दश्च, परिवर्जयेत् संयतः । अनर्थाः ये च सर्वत्र, इति विद्यां अनुसश्चरेः ॥३०॥ અથ–હે સંજય! આત્માએ અનેક પ્રકારની અર્થાત્ ક્રિયાવાદી વિ.ના મતવિષયક ઈચ્છાને તેમજ સ્વમતિ

Loading...

Page Navigation
1 ... 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306