Book Title: Uttaradhyayan Sutra Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra

View full book text
Previous | Next

Page 276
________________ શ્રી પાપશ્રમણીયાઘ્યયન-૧૭ પરહિતકારી સમુદ્ધિને ધ્રુતથી નષ્ટ કરે છે તથા વિ.ના યુદ્ધમાં તથા વચનના કલહમાં તત્પર રહે પાપશ્રમણ કહેવાય છે. (૧૨-૫૩૦) अथिरासणे कुक्कुइए, जत्थ तत्थ निसीयइ | आसणम्मि अणाउत्ते, पावसमणेत्ति वुच्चइ ॥ १३ ॥ अस्थिरासनः कौकुचिकः, यत्र तत्र निषीदति । आसने अनायुक्तः, पापश्रमणः इत्युच्यते ॥१३॥ અથ−જે સાધુ, આસનની સ્થિરતા વગરના અને ભાંડચેષ્ટા કરનારા જ્યાં-ત્યાં બેસે છે, તેમજ આસનના વિષયમાં ઉપયાગ વગરના અને છે, તે પાપશ્રમણ કહેવાય છે. (૧૩–૫૩૧) सरक्खपाओ सुयइ, सेज्जं न पडिलेes | સંસ્થા ગળત્તો, રાવસમÊતિ, યુરš 1ા सरजस्कपादः स्वपिति, शय्यां न प्रतिलेखयति । संस्तारके अनायुक्तः, पापश्रमणः इत्युच्यते ॥ १४ ॥ અ—જે સાધુ, સચિત્ત ધૂળ વિ.થી ભરેલા પગવાળા સુઈ જાય છે, વસતિની પ્રતિલેખના કરતા નથી અને સથારાના વિષયમાં ઉપયાગ વગરના બને છે, તે પાપશ્રમણુ કહેવાય છે. (૧૪–૫૩૨) दुद्धदहा विगईओ, आहारे अभिक्खणं । अरए य तवोकम्मे, पावसमणेति वच्च ॥१५॥ दुग्धदधिनी विकृतीः, आहारयति अभीक्ष्णम् । अरतश्च तपःकर्मणि, पापश्रमणः इत्युच्यते ॥ १५ ॥ ૨૫૯ હાથી તે છે,

Loading...

Page Navigation
1 ... 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306