Book Title: Uttaradhyayan Sutra Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra

View full book text
Previous | Next

Page 301
________________ ૨૮૪ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સા પણ આ જ શ્રી જિનશાસનમાં ચિત્તને નિશ્ચલ કરી સાધના કરવી, જેથી ઝટ મુક્તિપદ મળે! (૫૨-૫૯૧) अच्चतनिआणखमा, सच्चा मे भासिआ वई । अतरिसु तरंतेगे, तरिस्संति अणागया ॥ ५३ ॥ अत्यन्तनिदानक्षमा, सत्या मे भाषिता वाक् । અતાજું: તરન્તિ છે, તત્ત્વિāનાવતા 1રૂા અર્થ :–શ્રી જિનશાસન શરણાગ્ય છે.' આવી સત્યવાણી જે મે' કહી છે, તે અત્ય ંત રીતિએ કર્મમલની શુદ્ધિમાં સમથ છે. વળી આ વાણીને અંગીકાર કરીને ભૂતકાળમાં ભળ્યે સસારસાગરના પારને પામ્યા છે, હમણાં પણ કાળની કે ક્ષેત્રાન્તરની અપેક્ષાએ તેઓ પાર પામી રહ્યા છે અને ભવિષ્યમાં પણ તે ભાગ્યશાલી ભવ્યા પાર પામશે. (૫૩-૫૯૨) कहं धीरे अहेऊहिं, अत्ताणं परिआवसे । सव्वसंग विणिमुक्के, सिद्धो वह नीरति बेमि ॥५४॥ कथं धीरोऽहेतुमिः, आत्मानं पर्यावासयेत् । सर्वसङ्गविनिर्मुक्तः, सिद्धो भवति नीरजा इति ब्रवीमि ॥५४॥ અર્થ :-જે પ્રજ્ઞાશાલી ધીર આત્મા છે, તે ક્રિયા વિ. વાદીઓએ કલ્પિત કુહેતુઓથી પોતે પેાતાને કેવી રીતિએ વાસિત કરી શકે? અર્થાત્ કદી પણ વાસિત કરી શકે નહીં. આથી આવા આત્મા, દ્રવ્યની અપેક્ષાએ ધન–સ્વજન વિ.ના સંગથી, ભાવની અપેક્ષાએ મિથ્યાત્વસ્વરૂપી ક્રિયા

Loading...

Page Navigation
1 ... 299 300 301 302 303 304 305 306