________________
શ્રી સંયતાધ્યયન-૧૮
૨૭૫ કલ્પિત અભિપ્રાયને પરિત્યાગ કરવો તથા સર્વત્ર અનર્થ વ્યાપારને પરિત્યાગ કર ! આ પ્રકારની સમ્યગ જ્ઞાનરૂ૫ વિદ્યાનું લક્ષય કરીને સમ્યફ સંયમમાર્ગમાં વિચરવું જોઈએ. (૩૦-૫૬૯) पडिक्कमामि पसिणाणं, परमंतेहिं वा पुणो । अहो उहिए अहोरायं, इइ विजा तवं चरे ॥३१॥ प्रतिक्रमामि प्रश्नेभ्यः, परमन्त्रेभ्यो वा पुनः । अहो उत्थितो अहोरात्रं, इति विद्वान् तपः चरेः ॥३१॥
અથ–શુભાશુભસૂચક અંગુષ્ટ પ્રશ્ન વિ. પ્રશ્નોથી તથા ગૃહસ્થના તે તે કાર્યના આલોચનરૂપ મંત્રથી હું સર્વદા નિવૃત્ત થયેલ છું. જે સંયમ પ્રત્યે ઉત્થાનવાળે છે. તે અહે! ધર્મના પ્રત્યે ઉદ્યમશીલ છે. આ પ્રમાણે પૂર્વોક્ત હંમેશાં જાણનારે તપનું જ આચરણ કરે, પણ પ્રશ્ન વિ.નું આચરણ ન કરે ! (૩૧-૫૭૦) जं च मे पुच्छसी काले, सम्मं सुद्धेण चेअसा । ताई पाउकरे बुद्धे, तं नाणं जिणसासणे ॥३२॥ यच्च मे पृच्छसि काले, सम्यक् शुद्धेन चेतसा । तत् प्रादुष्कृतवान् बुद्धः, तज्ज्ञानं जिनशासने ॥३२॥
અથ: તમે મને જે કાલ વિષયને પ્રશ્ન સારી રીતિએ શુદ્ધ આશયથી કરે છે. તે તેને જવાબ એ છે કેકાલને વિષય સર્વજ્ઞ પ્રભુ શ્રી મહાવીરદેવે પ્રકટ કરેલ છે. એથી જ કાલ વિષયનું જ્ઞાન શ્રી જિનશાસનમાં જ છે,