Book Title: Uttaradhyayan Sutra Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra

View full book text
Previous | Next

Page 274
________________ શ્રી પાપગ્નમણીયાધ્યયન-૧૭ ૨૫૭ संस्तारकं फलक पीठं, निषद्यां पादकम्बलम् । अप्रमार्ण्यमारोहति, पापश्रमणः इत्युच्यते ॥७॥ અથ–જે સાધુ, શયન-આસન-પાટ–બાજોઠ–સ્વાધ્યાયભૂમિ–પાદકંબલ–ઉનના કે સૂત્રના વસ્ત્રને, રજોહરણ વિ. થી પ્રમાર્યા કે જોયા વગર તેના ઉપર બેસે છે કે વાપરે છે, તે પાપશ્રમણ કહેવાય છે. (૭-૫૨૫) दवदवस्स चरइ, पमत्ते य अमिक्खणं । उल्लंघणे य चंडे य, पावसमणेत्ति वुच्चइ ॥८॥ द्रुतं द्रतं चरति, प्रमत्तश्चाभीक्ष्णम् । उल्लङ्घनश्च चण्डश्च, पापश्रमणः इत्युच्यते ॥८॥ અથજે સાધુ જલદી જલદી ચાલે છે, વારંવાર કિયામાં પ્રમાદી બને છે, સાધુમર્યાદાનું ઉલ્લંઘન કરે છે તથા સમજાવનાર સામે ઝેધ કરે છે, તે પાપભ્રમણ કહેવાય છે. पडिलेहेइ पमत्ते अवउज्झइ पायकम्बलं । पडिलेहणा अणाउत्ते, पावसमणेत्ति वुच्चई ॥९॥ प्रतिलेखयति प्रमत्तः अपोद्यति पात्रकम्बलम् । प्रतिलेखनाऽनायुक्तः, पापश्रमणः इत्युच्यते ॥९॥ અથ–જે સાધુ, પ્રમાદી બની વસ્ત્ર–પાત્ર વિ.ની પ્રતિલેખના કરે છે, તેમાં બબર ઉપગ રાખતું નથી. તેથી તથા પાત્ર-કંબલ વિ. ઉપાધિને જ્યાં-ત્યાં છેડી દઈ સંભાળ રાખતું નથી, તે પાપભ્રમણ કહેવાય છે. (૯-૫૨૭) ૧૭.

Loading...

Page Navigation
1 ... 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306