Book Title: Uttaradhyayan Sutra Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra

View full book text
Previous | Next

Page 304
________________ 1 11 TI L શ્રુતજ્ઞાન મહિમા लेखयन्ति नरा धन्या, ये जैनागम पुस्तकान् । ते सर्व वाङ्गमयं ज्ञात्वा, सिद्धिं यान्ति न संशयः ॥ જે પુણ્યશાલી પુરુષ શ્રી જિનાગમના પુસ્તકને લખાવે છે, છપાવે છે. તેઓ સકલશા જાણીને મોક્ષમાં જાય છે. તેમાં જરાયે શંકા નથી. श्रुतज्ञानाराधनाश्च केवलज्ञानमपि सुलभम् । શ્રુતજ્ઞાનની આરાધનાથી કેવલજ્ઞાન પણ સુલભ બને છે. अपूर्व ज्ञानग्रहणं, महतीकर्मनिर्जरा । सम्यग्दर्शनं नैमल्यात् , कृत्वा तत्त्वप्रबोधतः ॥ અપૂર્વ જ્ઞાન ગ્રહણ કરવાથી મટી કમની નિર્ભર થાય છે અને સમ્યગ્દર્શનની નિર્મળતા થવાથી તવને બાધ થાય છે. 10T T10 છે

Loading...

Page Navigation
1 ... 302 303 304 305 306