________________
સુભાષિત-પદ્ય–રત્નાકર.
लब्धाः श्रियः सुखं स्पृष्टं मुखं दृष्टं तनूरुहाम् । पूजितं दर्शनं जैनं न मृत्योर्भयमस्ति मे
પ્રવધોરણ, વસ્તુપાત્રવન્ધ, જો॰ ૧૧. (f××)
( ૧૦૬ )
|| ૧૧ ||
લક્ષ્મી પ્રાપ્ત કરી, સુખ મેળવ્યું, પુત્રાદિકનું મુખ જોયુ અને જિનેશ્વર ભગવાનના શાસનની પૂજા--સેવા પણ કરી છે, તેથી હવે મને મૃત્યુના જરા પણ ભય નથી. ૨૯.
स्वर्गापवर्गदो द्रव्यस्तवोऽत्रापि सुखावहः । हेतुश्चित्तप्रसत्तेस्तत्, कर्तव्यो गृहिणा सदा 11 30 11 ચોરસાર, પ્રસ્તાવ છુ, જો રૂ.
°
દ્રવ્યપૂજા આ ભવમાં પણ સુખ આપનાર છે, પરભવમાં સ્વર્ગ અને મેાક્ષને આપનાર છે; તથા ચિત્તની નિર્મલતાનું કારણુ છે, તેથી ગૃહસ્થીઓએ આ દ્રવ્યપૂજા અવશ્ય કરવા લાયક છે. ૩૦.
धूवे पक्खोवासो, मासरकवणं च कप्पूरधूवम्मि | कत्तिअमासरकवणं साहूपडिलाभिए लहइ || ૐ || પ્રવધજોરા, રત્નશ્રાવ′૦, ( fão ‰ ).
'
જિનેશ્વર પ્રભુ પાસે ધૂપ ઉખેવવાથી પંદર ઉપવાસનું ફળ થાય છે, કપૂરના દીવા સહિત ધૂપ ( આરતિ ) કરવાથી એક મહિનાના ઉપવાસ જેટલું ફળ થાય છે અને (શત્રુજય તીર્થ માં) મુનિરાજોને દાન દેવાથી કારતક મહિનાના ત્રીશ ઉપવાસ જેટલું ફળ થાય છે. ( દ્રાવિડ અને વારિખિલ્લજી આદિ દશ ક્રોડ મુનિરાજો શ્રી શત્રુંજય તીર્થ ઉપર આસેા શુદિ ૧૫ થી કારતક શુદિ ૧૫ સુધી એક માસનું અનશન કરી મેાક્ષમાં