Book Title: Subhashit Padya Ratnakar Part 05
Author(s): Vishalvijay
Publisher: Vijaydharmsuri Jain Granthmala
View full book text
________________
वासुदेवोनी सामान्य ऋद्धि
( ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્રના આધારે ) વાસુદેવાને ચક્રવત્તિ થી અધી ઋદ્ધિ હાય છે
વાસુદેવાના સાત રત્નાનાં નામ:—૧. શા ધનુ:, કામેાદિકી ગદા, ૩ પાંચજન્ય શમ, ૪. કૈસ્તુભ મણિ, નન્દક ખડ્ગ, ૬ વનમાલા, ૭ ચક્ર.
વાસુદેવાના રંગ શ્યામ અને પીતવસ્ત્ર તથા ગરૂડનું ચિન્હ હાય છે.
બલદેવના રંગ શ્વેત, નીલ વસ્ત્ર અને તાડનુ ચિન્હ હાય વાસુદેવ અને પ્રતિવાસુદેવ અવશ્ય નરકે જ જાય.
બલદેવ સ્વગે અથવા મેાહ્યે જ જાય.
પ્રતિવાસુદેવના વર્ણ શ્યામ જ હાય છે. ચક્રવતી મેાક્ષે, સ્વગે અને નરકે પણ જાય.
→
મળ્યું

Page Navigation
1 ... 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210