________________
૦૦૦
છે બિન-આજ્ઞા (૧૭) છે
જિન-વાચના -
तव चेतसि वर्तेऽहमिति वार्ताऽपि दुर्लभा । मच्चित्ते वर्तसे चेत्त्वमलमन्येन केनचित् ॥१॥
વીતરાજસ્તોત્ર, ઝ૦ ૨૧, ઋો૨. હે વીતરાગ ! હું આપના ચિત્તમાં રહું એ વાત જ દુર્લભ છે. પરંતુ જે આપ મારા ચિત્તમાં રહો તે મને બીજા કોઈની જરુર નથી. ૧. વીતરાગથી પણ ફલપ્રાપ્તિ --
अप्रसन्नात् कथं प्राप्यं फलमेतदसङ्गतम् । चिन्तामण्यादयः किं न, फलन्त्यपि विचेतनाः ? ॥२॥
- વીતરાસ્તોત્ર, ૮૦ ૨૬, ૦ રૂ. રાગ દ્વેષાદિકનો અભાવ હોવાથી કદાપિ પ્રસન્ન નહીં થનારા વીતરાગ દેવથી શી રીતે ફળ (મેક્ષાદિ) પામી શકાય? આમ વિચારવું તે અસ્થાને છે. કેમકે ચિંતામણિ વગેરે વિશિષ્ટ ચેતન રહિત પદાર્થો પણ શું ફળીભૂત નથી થતા? અર્થાત થાય છે જ. તે વીતરાગ પ્રભુથી ફળ પ્રાપ્ત થાય તેમાં નવાઈ શી ? ૨. જિન-આશા
वीतराग ! सपर्यातस्तवाज्ञापालनं परम् । आज्ञाऽऽराद्धा विराद्धा च, शिवाय च भवाय च ॥३॥
वीतरागस्तोत्र, प्र० १९, श्लो० ४.