________________
433
[3
X a
434
जाणवा लायक कंइक
3
[3
3 333 33
(ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર ઉપરથી )
૧. શ્રી ઋષભદેવ ભગવાનને સુમંગલા અને સુનંદા એ નામની બે પત્નીઓ હતી. ભગવાનના જન્મથી લઇને કાંઇક ન્યૂન છ લાખ પૂર્વ ગયા બાદ સુમંગલાએ ભરત અને બ્રાહ્મીને જન્મ આપ્યા; તથા સુન ંદાએ બાહુબલિ અને સુંદરીને જન્મ આપ્યા. ત્યારબાદ અનુક્રમે સુમંગલાએ ૪૯ જોડલે ૯૮ પુત્રાને જન્મ આપ્યા.
૨. ત્રીજા આરાના ૮૯ પક્ષ ( પખવાડીયાં) બાકી રહ્યાં ત્યારે શ્રી ઋષભદેવ ભગવાન્ મેક્ષે ગયા.
૩. શ્રી અજિતનાથ ભગવાન્ અને સગર ચક્રવતી એ અને સગા કાકા–દાદાના પુત્રા થતા હતા. બંને સાથે જ એટલે એક જ તિથિએ જન્મ્યા અને એક જ તિથિએ મેાક્ષે ગયા.
૪. રાવણનું મૃત્યુ જેઠ વદ ૧૧ ને દિવસે પાછલે પહેારે થયું. ૫. ઇન્દ્રજિત, મેઘવાહન, કુંભકર્ણ વગેરે મેક્ષે ગયા.
૬. જટાયુ ત્રીજે દેવલેાકે તથા કૃતાન્તવદન પાંચમે દેવલેાકે દેવ થયા.