________________
છેકરિના સામાન્ય ક્રિય
(ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્રના આધારે) ચક્રવર્તિના ચૅદ મહારત્નનાં નામ –૧ ચક્ર, ૨ દંડ, ૩ અશ્વ, ૪ સેનાપતિ, ૫ પુરોહિત, ૬ ગૃહરત્ન, ૭ વર્ધતિ, ૮ ચમ, ૯ મણિ, ૧૦ કાકિણી, ૧૧ ખડ્ઝ, ૧૨ હસ્તી, ૧૩ છત્ર, ૧૪ સ્ત્રી. આ દરેક રત્ન એક એક હજાર યક્ષેથી સેવાય છે.
ચક્રવત્તિના નવ નિધિઓનાં નામ:-૧ નૈસર્ષ, ૨ પાંડુક, ૩ પિંગલ, ૪ સર્વરત્નક, ૫ મહાપ, ૬ કાલ, ૭ મહાકાલ, ૮ માણવ, ૯ શંખક. આ દરેક નિધિએ એક એક હજાર યથી સેવાય છે. ૩૨૦૦૦-સ્ત્રીઓ (જેઓ રાજપુત્રીઓ હોય છે.) ૩૨૦૦૦-સ્ત્રીઓ (જેઓ બધા દેશની પ્રજાની પુત્રીઓ હોય છે.) ૩૨૦૦૦-મુકુટબંધી રાજાઓ. ૩૨૦૦૦-નાટકનાં પિડાં-દરેકમાં બત્રીશ બત્રીસ પાત્ર હોય છે. ૧૬૦૦૦-અંગરક્ષક દેવતાઓ. ૮૪ લાખ-હાથી. ૮૪ લાખ-ઘોડા. ૮૪ લાખ–રથ.