Book Title: Subhashit Padya Ratnakar Part 05
Author(s): Vishalvijay
Publisher: Vijaydharmsuri Jain Granthmala

View full book text
Previous | Next

Page 205
________________ હેમચંદ્ર-વચનામૃત. આ ગ્રંથ, શ્રીમહેમચંદ્રાચાર્યજીએ રચેલા “ શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર” ના દશ પર્વમાંના અનેક વિષયનાં સુંદર સૂક્તો-કહેવતોની તારવણી રૂપ છે. વિનોદ પ્રસંગે કે સ્વાધ્યાયમાં આવાં સૂતો આનંદજનક બને છે, તેમજ ધાર્મિક અને વ્યવહારુ જીવનમાં વિશિષ્ટ અનુભવી બનાવે છે. ઈતિહાસક્સ–શાંતમૂર્તિમુનિરાજ શ્રી જયંતવિજયજી મહારાજે આ સૂક્તોને સંગ્રહી તેને ગૂજરાતી અનુવાદ, વિષયવાર અનુક્રમણિકા અને સુંદર ગેટ-અપ સાથે પ્રકાશિત કરાવેલ છે. પ્રત્યેક મનુષ્યને સંગ્રહવા યેગ્ય આ પુસ્તક છે. કિમત રૂા. ૦–૮-૦ સંસ્કૃત-પ્રાચીન સ્તવન–સંદેહ. સંસ્કૃત ભાષામાં સ્તો અને સ્તવન ઘણુય છે. પરંતુ તે ઘણું મેટાં હોવાને લીધે જનપગી નથી બનતાં પણ આ ખામીને પૂરી કરનારે, સંસ્કૃતનાં નાનાં પણ સુંદર ભાવપૂર્ણ અનુત્યુ બદ્ધ કલેકેમાં રચાયેલાં ૩૭ પ્રાચીન સ્તવનને સંગ્રહ મુનિ મહારાજ શ્રી વિશાળવિજયજીએ સુંદર રીતે સંપાદિત કર્યો છે. આકર્ષક ગેટ-અપ સાથે તે બહાર પડી ગયું છે. કિમત ૦-૩-૦ - - - શ્રી વિજયધર્મસૂરિ જૈન ગ્રંથમાળા | છોટા-સરાફ, ઉજજૈન, (માલવા)

Loading...

Page Navigation
1 ... 203 204 205 206 207 208 209 210