________________
( ૧૩૦ )
સુભાષિત-પદ્ય–રત્નાકર.
હે દેવી! વળી બ્રહ્માજીએ કાશ્મીરમાં જેની પૂજાને માટે કુકુમ–કેસર બનાવ્યુ છે, અને રાહણુ પર્વત ઉપર અધા પ્રકારનાં રત્ના જેના આભૂષણ-અલંકારને માટે મનાવ્યા છે. ૨૮.
रत्नाकरोsपि रत्नानि यत्पूजार्थं च धारयेत् । तारकाः कुसुमायन्ते, भ्रमन्तो यस्य सर्वतः
॥ ૨૧ ॥
સમુદ્ર પણ જેની પૂજા માટે રત્નાને ધારણ કરે છે, અને જેની આસપાસ ભ્રમણુ કરનારા આ તારાએ પણ જેને પુષ્પની માફ્ક આચરણ કરે છે. ૨૯.
एवं सामर्थ्यमस्यैव, नापरस्य प्रकीर्त्तितम् । अनेन सर्वकार्याणि, सिध्यन्तीत्यवधारय
|| ૨૦ ||
આ પ્રકારે આ પ્રભુનું સામર્થ્ય-ખળ લેાકમાં ગવાયું છે. બીજા કૈાઇનુંય આવું ગવાયું નથી. તેથી આ પ્રભુ વડેજ બધાં કાર્ય સિદ્ધ થાય છે. એમ હે દેવી! તુ જાણુ. ૩૦.
परात्परमिदं रूपं ध्येयाद् ध्येयमिदं परम् । अस्य प्रेरकता दृष्टा, चराचरजगत्त्रये
॥ ૨૧ ॥
શ્રેષ્ઠ પુરુષાથી પણ જેનું રૂપ શ્રેષ્ઠ–ઉત્તમ છે, અને તે રૂપ ધ્યાન કરવા ચેાગ્ય શ્રેષ્ઠ પુરુષાથી પણ શ્રેષ્ઠ રીતે ધ્યાન કરવા લાયક છે. આ ચરાચર વણુ જગમાં બધી પ્રેરણા આ પ્રભુની દેખાય છે. ૩૧.
दिगुपालेष्वपि सर्वेषु, ग्रहेषु निखिलेष्वपि । ख्यातः सर्वेषु देवेषु, इन्द्रोपेन्द्रेषु सर्वदा
॥ ૩૨ ॥