________________
( ૧૨૪ )
સુભાષિત-પદ્ય-રત્નાકર.
આ સિહો, હાથીએ, વળી આ નવ પુરુષ, યક્ષ અને યક્ષિણ તથા આ ચામરને ધારણ કરનારા બધા કોણ છે? ૩. के वा मालाधरा एते १, गजारुढाश्च के नराः १ । एतावपि महादेव !, को वीणावंशवादकौ ?
હે મહાદેવ ? આ માલાને ધારણ કરનારા, હાથી ઉપર આરુઢ થયેલા મનુષ્યો અને વિણા તથા વાંસળીને વગાડનારા આ બધા કેણ છે? ૪. दुन्दुभेदकः को वा ?, को वाऽयं शङ्खवादकः । छत्रत्रयमिदं किं वा ?, किंवा भामण्डलं प्रभो ! ॥५॥
હે પ્રભે ! આ દુંદુભીને–વાજિંત્રને વગાડનાર, આ શંખને ફેંકનાર, આ ત્રણ છત્ર, આ ભામંડળ વગેરે બધું શું છે? ૫. शृणु देवि महागौरि !, यत्त्वया पृष्टमुत्तमम् । જોડશે પૂર્વત રુપ વચ્ચે ?િ પ્રમો! / ૬ /
હે પાર્વતી ! દેવી ! જે તમે પૂછ્યું કે –આ પર્વત કયે છે? અને આ કાનું મન્દિર છે એ ખરેખર ઉત્તમ પ્રશ્ન છે. ૬.
पर्वतो मेरुरित्येष स्वर्णरत्नविभूषितः । . 'सर्वज्ञमन्दिरं चैतद्, रत्नतोरणमण्डितम् | | ૭ |
સુવર્ણ અને રત્નથી યુક્ત આ મેરુપર્વત છે અને રત્નનાં તોરણથી શેભાયમાન એવું આ મંદિર સર્વજ્ઞા પ્રભુનું છે. ૭.