________________
( ૧૧૮) સુભાષિત-પદ્ય-રત્નાકર.
नीचैर्भूमिस्थितं कुर्यात् , देवताऽवसरं यदि ।
નીર્નચૈતનો વંશસન્તત્વ સામવેત્ / રૂ . * જે તેથી નીચેની ભૂમિકામાં દેવ મંદિર કરવામાં આવે તે કરાવનારની વંશ-સંતતિ પણ હમેશાં હલકામાં હલકી (એછી ઓછી) થતી જાય છે. ૩.
यथार्चकः स्यात् पूर्वस्या उत्तरस्याश्च सम्मुखः । दक्षिणस्या दिशो वर्ज विदिक्वर्जनमेव च ॥४॥ દક્ષિણ દિશા અને વિદિશાઓને પણ છોડીને પૂર્વદિશા અને ઉત્તર દિશાની સન્મુખ પૂજા કરનારે રહેવું જોઈએ. ૪.
पश्चिमाभिमुखः कुर्यात् , पूजां जैनेन्द्रमूर्तये । चतुर्थसन्ततिच्छेदो दक्षिणस्यामसन्ततिः ॥५॥ જિનેશ્વર પ્રભુની મૂર્તિની પૂજા પશ્ચિમ દિશામાં મુખ રાખીને કરે તો ચેથી પેઢીથી સંતતિનો નાશ થાય છે અને દક્ષિણ દિશાની સન્મુખ રહીને પૂજા કરનારને સંતતિ થતી નથી. ૫.
आग्नेय्यां तु यदा पूजा, धनहानिर्दिने दिने । वायव्यां सन्ततिर्नैव, नैऋत्यां च कुलक्षयः ॥६॥
વેદિકા, સિહાસન કે પાટલા પર જિનમૂર્તિઓને પધરાવીને પૂજા કરતી વખતે આ વિધિ ખાસ કરીને સાચવવી જોઈએ. મંદિરમાં સ્થાન પિત જિનમૂર્તિની પૂજા વખતે આ વિધિ બરાબર સાચવવી અશક્ય હોઈ તેમાં દેષની શંકા કરવા જેવું નથી. સંપાદક.