________________
શારદા સુાય
દેવાનુપ્રિયા ! તમે બધા સુખને ઇચ્છે છે. પણ તમે સુખ શેમાં માન્યું છે? પૈસામાં, પત્નીમાં, ને પુત્ર પરિવારમાં. આજે મેાટા ભાગના માણસેા વિશ્વના તમામ પદાર્થમાં સુખ માનીને તેને મેળવવા કારમી મજુરી કરે છે છતાં હજી શાંતિ મળી ખરી ? જરા વિચાર કરે. અસત્ પદાર્થોની કલ્પના અસત્ હેાય છે. રેતીમાંથી તેલ કાઢવાની કલ્પના અસત્ છે. પાણી લેવીને માખણ મેળવવાની કલ્પના અસત્ છે. છતાં જો કોઈ માણસ રેતી પીલીને તેલ કાઢવાની અને પાણી વલેાવીને માખણુ મેળવવાની મહેનત કરે તા એની મહેનત માથે પડે ને ? તેવી રીતે શેાધવાની કળા જાણી નથી ને પછી કહે છે કે હું સુખી થયે નહિ. શા જમાં ભ્રમ હાય છે ત્યાં ત્યાં વાસ્તવિક સુખના અભાવ હોય છે ને જ્યાં હાય છે ત્યાં ત્યાં વાસ્તવિક સુખ હાય છે. જ્યારે ટ્રેન દોડતી હોય છે ત્યારે વૃક્ષા ઉલ્ટી દિશામાં દોડતા દેખાય છે, પણ વૃક્ષા કઇ દોડતા નથી. એ તો ભ્રમ છે, અને અભ્રમ એટલે જે પદાથ જવા હાય તેવા જ દેખાય. તેમાં વિકૃતિ ન હોય. જેમ કે દણમાં અથવા પાણીમાં જેવું હાય તેવું પ્રતિષિખ પડે છે. તેમાં ભ્રમ નથી પણ વાસ્તવિકતા છે. સ'તાજ દ્વારા પુણીયા શ્રાવકના વિશુદ્ધ હૈયામાં શુદ્ધ ભાવથી સુખને અનુભવ થતેા હતા તે ભ્રમના અભાવવાળુ વસ્તવિક સુખ હતું- તેથી તેની પાસે પૈસા કે સત્તા ન હોવા છતાં આજના અમેરિકાના પ્રેસીન્ટ કરતાં પણ મહાન સુખને તે અનુભવ કરતા હતા. તેનુ કારણ તે ભૌતિક પદાર્થમાં સુખ માનતા ન હતા પણ આત્મામાં સુખ માનતા હતા.
૩.
આત્માએ સુખ માટે ? જ્યાં જયાં અભ્રમ
જીવને વિશ્વના ભૌતિક પ ર્ઘામાં સુખ છે એવા ભ્રમ નીકળી જાય તે જ વાસ્તવિક સુખ આત્મામાં છે તે વાત સમજાય. એટલું જ નહિ પણ અનાદિકાળથી જે સુખ શેધવા ભટકી રહ્યો છે તેના અંત આવી જાય, અને વાસ્તવિક સુખની પ્રાપ્તિ માટે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યકૂચારિત્ર દ્વારા મેાક્ષ મેળવવાના ઇચ્છુક મને. દુન્યવી સુખાના રંગરાગના પ્રલેાભનના એ દુશ્મન બને અને માક્ષ સુખના અભિલાષી બને. તેમાં જ તેને પેાતાનું વાસ્તવિક સુખ લાગે, અને તેને મેળવવા જ પ્રયત્ન કરે એ માટે પ્રયત્ન કરતાં કરતાં જે કેઈ કષ્ટ પહાડ ખડકાય, દુ:ખના વરસાદ તૂટી પડે છતાં પુરૂષાથ ચાલુ જ રાખે. મહાનપુરૂષના માથે દુઃખની ઝડીઓ પડી છતાં પુરૂષા
છેડચા નથી. જેમ કે
ખધક મહર્ષિ' ખાલ ચર ચર ઉતરે, છતાં મેાક્ષ પુરૂષા માં પાછઃ ન ઉતરે, ઋષિ મતાને સુવણુકારે શીર પર વાધર વીટી,
તે ય તેઓએ મેાક્ષાભિલાષાની નાખે વીટી, ગજસુકુમાલ શીરે સેામલે સૂયા જલતા ખૈર અંગારા,
તા ય તેમના અંતરમાં ચમકે મેક્ષ અખનાના ચમકારા રે..