________________
શારદા સુવાસ ત્યારે હું તમને જપાબ આપી દઉં. એ દશમા ગ્રહનું નામ છે, પરિગ્રહ, એ તમને ખૂબ વહાલે છે ને? (હસાહસ) તમને જેટલું વહાલો છે તેટલે વહાલે જ તમને પડી રહ્યો છે, એની દાદાગીરી જોઈને મહાન પુરૂષના મુખમાંથી આશ્ચર્ય ભાવે શબ્દ સરી પડયા કે
રિષદ-બઃ વોડશે વિવિત નત્રિીઃ આ પરિગ્રહ કે ગ્રહ છે કે જે જગતને પડી રહ્યો? પરિગ્રહના ગ્રહની અસરમાં ઘેરાયેલે માનવ મૃગની જેમ ધનની પાછળ દેટ મકી રહ્યો છે. વચમાં વચમાં મરણતોલ પછડાટ ખાવા છતાં આંધળી દોટથી અટકતું નથી. એના જીવનમાં અસંતોષની આગ ભડભડતી જ રહે છે. એ પરિગ્રહના પાપે જ ને? પરિગ્રહની કેવી કેવી ભયાનક અસર નીચેથી આજને માનવ પસાર થઈ રહ્યો છે. એને વિચાર કરતાં પણ ભયંકર આંચકે આવી જાય તેમ છે. જુઓ, પરિગ્રહ કેવું ભયંકર નુકશાન કરનાર છે. વિસ્ફોટ દ્વારા મહાન શહેરને સ્મશાનમાં ફેરવી દેવાની આસુરી શક્તિ ધરાવતા અણુબોંબના સંશોધક તરીકેનું કલંક તે આ પરિગ્રહ છે ને?
બંધુઓ ! કઈ પણ વરતુ ઉપર વિચાર કરશે તે સમજાશે કે આ જગતમાં ઝઘડા અને કલેશનું મૂળ કારણ હેય તે પરિગ્રહ છે. વિગ્રહની સુરંગને દારૂગોળે કોઈ હોય તે સંગ્રહ છે. કઈ પણ વિગ્રહને શાંત કરવા બેમાંથી એક પક્ષ પરિગ્રહના ગ્રહમાંથી મુક્ત થતાંની સાથે જ શાંતિ સ્થપાઈ જશે. જીવનના કેઈપણ ક્ષેત્રે ચાલતા વિગ્રહનું મૂળ તમે તપાસી જે તે સમજાશે કે પ્રગટ કે અપ્રગટ રીતે ત્યાં પરિગ્રહને ગ્રહ ધૂમત જણાશે. આજે રાષ્ટ્ર રાષ્ટ્ર શા માટે લડે છે? પિતા અને પુત્ર, શેઠ અને નેકર, ભાઈભાઈ આ બધા અંદર અંદર ઝઘડતા હોય છે તેનું મૂળ કારણ પરિગ્રહ છે. બાળક નાને હોય ત્યારથી પૈસાની લાલસા ધરાવતું હોય છે. માટે જ્ઞાનીઓ કહે છે કે અર્થ (પૈસે). પુરૂષાર્થ ભયંકર છે.
ધન આદિ પૌગલિક પદાર્થોને સંગ્રહ કરનાર માણસ ભલે મનમાં કુલા હેય કે હું કે મેટો શ્રીમંત છું. સમાજમાં મારી કેટલી પ્રતિષ્ઠા છે. કેટલું માન છે પણ ખરી રીતે તે એ પરિગ્રહ દ્વારા પિતાની આત્મિક સંપત્તિમાં દરિદ્રતા અને દેવાળુ જાહેર કરે છે. અંતરની અપૂર્ણતાને ઢાંકવા માટે બાહ્ય પરિગ્રહ મેળવવાની ઝંખના થાય છે. કદરૂપી કન્યા પિતાના બેડેળપણને ઢાંકવા માટે પોતાના દેહ ઉપર ખૂબ આભૂષણે ઠઠાડે છે, એવી રીતે આત્મિક દષ્ટિએ જે અપૂર્ણ છે એવા પરિગ્રહી જીવાત્માને ભાડુતી અને માંગી લાવેલા આભૂષણે પહેરવાની ઝંખના જાગે છે. આવા ભયંકર દુઃખદાયી અને નાશવંત પરિગ્રહની પકડમાંથી મુક્ત કરાવે એ એક મંત્ર અમારી પાસે છે. બેલે, એ મંત્ર તમારે જોઈએ છે(સભામાં મૌન) કેમ બધા મૌન બેસી રહ્યા છે ? શું તમને પરિગ્રહની પકડમાંથી છૂટવાની ઈચ્છા થતી નથી? તમારે છૂટવું હોય કે ન છૂટવું હોય પણ મારે તમને છેડાવવા છે. એમાંથી છૂટવા માટે મહાન મંત્ર ત્યાગ છે. કેઈ પણ મંત્ર સાધનાની