Book Title: Parshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 658
________________ ૫૩૦] સદીના સ્તંભ પર ચાર દિક્પાલોની મૂર્તિઓ કોતરેલી છે. ચીનમાંથી દિક્પાલોએ જાપાનમાં પ્રવેશ કર્યો. જાપાની ભાષામાં ‘શી-તેનો’ના નામે ઓળખાતા આ દિક્પાલો છે : જીકોકું (પૂર્વ), ઝોચો (પશ્ચિમ), બિશામોન (ઉત્તર) અને કોમોકુ (દક્ષિણ). જાપાની બૌદ્ધ દિક્પાલો હંમેશાં યૌદ્ધા રૂપે કોઈ દૈત્ય ઉપર ઊભેલા બતાવાય છે અને બિશામોન સિવાયના બીજા દિક્પાલોનાં પ્રતીકો બદલાતાં જોવાય છે. શ્રી મહાવી૨ાસનની યશોજ્જ્વલ ગરિમાનું અમીપાન કરાવતા પાંચ ગ્રંથરત્નોનો સંપટ આપને ત્યાં અવશ્ય વસાવી લેજો ગ્રંથનું નામ [શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી કિંમત રૂપિયા શાસનપ્રભાવક શ્રમણભગવંતો (દ્વિતીય આવૃતિ, બે ભાગમાં) ૩૦૦-૦૦ શાસનના શ્રમણીરત્નો... ૨૫૦-૦૦ ૨૫૦-૦૦ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી શાસનદેવી શ્રી પદ્માવતી માતા મહામણિ ચિંતામણિ શ્રી ગૌતમસ્વામી...... ૨૫૦-૦૦ જૈન પ્રતિભાદર્શન Jain Education International ... સંપર્ક સાધો : શ્રી અરિહંત પ્રકાશન ‘પદ્માલય’, ૨૨૩૦/બી/૧, હીલડ્રાઈવ, સરકીટ હાઉસ પાસે, વાઘાવાડી રોડ, પોર્ટ કોલોની પાછળ, ભાવનગર-૩૬૪ ૦૦૨. For Private & Personal Use Only ૨૫૦-૦૦ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688