Book Title: Parshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan
View full book text
________________
૫૪)
[શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી
ચક્રેશ્વરી (અપ્રતિચક્રા) કલ્પ (૭૧) અંબિકા (કુષ્માંડી) કલ્પ (૭૨) વાલા માલિની (વાલિની) કલ્પ (૭૩) સિદ્ધાયિકા (કામચંડાલિની) કલ્પ, (૭૪) કુરકુલ્લામંત્રસાધન (૭૫) પંચાંગુલિકાકલ્પ (૭) પ્રત્યંગરાકલ્પ (૭૭) ઉચ્છિષ્ટચાંડાલિની મંત્રસાધન (૭૮) કર્ણપિશાચિની મંત્રસાધના (૭૯) ચક્રેશ્વરીસ્વપ્ન-મંત્રસાધન (૮૦) સ્વપ્નાવતી-મંત્રસાધન (૮૧) અંબિકામંત્ર-સ્વપ્નસાધન (૮૨) અંબિકા ઘટ-દર્પણ-જલદીપાવતાર (૮૩) શ્રુતદેવતા-ધટાવતાર (૮૪) શાસનદેવી મંત્ર (૮૫) શ્રી ઋષભવિદ્યા (૮૬) શ્રી શાંતિનાથ વિઘા (૮૭) શાંતિદેવતા-મંત્રસાધન (૮૮) ધોણસામંત્ર (૮૯) અપરાજિતા મહાવિદ્યા (0) રોગાપહારિણી વિદ્યા (૯૧) વાસુપૂજ્ય વિઘામ્નાય (૯૨) અષ્ણુપ્તા મંત્ર (૩) બ્રહ્મચ્છાતિમંત્ર (૯૪) ગજમુખય મંત્ર (૫) ષોડશવિદ્યાદેવીમંત્ર (૯૬) ભારતીકલ્પ (૯) વાગ્યાદિની કલ્પ(૯૮) સારસ્વત મહાવિદ્યા (૯૯) શ્રુતદેવતા વિદ્યા (૧૦૦) અપરાજિતા વિદ્યા (૧૦૧) શ્રીદેવીકલ્પ (૧૦૦) લક્ષ્મીમંત્ર (૧૦૩) મહાલક્ષ્મીમંત્ર (૧૦૪) યોગિની-મંત્ર સાધન (૧૦૫) યક્ષિણી-મંત્રસાધન (૧૦) સિદ્ધચક્રકલ્પ (૧૦૭) છ મંડલકલ્પ (૧૦૮) શ્રી વિદ્યાકલ્પ (૧૦૯) બ્રહ્મવિદ્યાકલ્પ (૧૧૦) મણિભદ્રકલ્પ (૧૧૧) ઘંટાકર્ણ કલ્પ (૧૧૨) ઉગ્રવિદ્યાકલ્પ (૧૧૩) ક્ષેત્રદેવતા-મંત્રસાધન (૧૧૪) કૃષ્ણગૌર-ક્ષેત્રપાલ-મંત્રસાધન (૧૧૫) ખોડિયા-ક્ષેત્રપાલ - મંત્રસાધન (૧૧૦) ભૈરવ-મંત્રસાધન (૧૧૭) બટુકભૈરવ-મંત્રસાધન (૧૧૮) સ્વર્ણાકર્ષણ ભૈરવ - મંત્રસાધન (૧૧૯) ચતુઃષષ્ઠિયોગિનીમંત્ર (૧૨૦) શ્રી ગૌતમસ્વામી મંત્રસાધન (૧૨૧) શ્રી વજસ્વામી મંત્રસાધન (૧૨૨) શ્રી જિનદત્તસૂરિ મંત્રસાધન (૧૨૩) શ્રી જિનકુશલસૂરિમંત્રસાધન (૧૨૪) શ્રી જિનચંદ્રસૂરિમંત્રસાધન (૧૨૫) શ્રી હેમચંદ્રાચાર્યકૃત મંત્ર (૧૨) પંચપીરસાધન (૧૨૭) જ્ઞાનાર્ણવમંત્ર (૧૨૮) વીશાકલ્પ (૧૨૯) પંડરિકાકલ્પ (૧૩) ઉવસગ્ગહરસ્તોત્રની વિવિધ વૃત્તિઓ (૧૩૧) સર્વકાર્યકર-ચતુર્વિશતિયંત્ર (૧૩૨) પાંસઠીયા-કલ્પ (૧૩૩) બોતેરિયા -કલ્પ (૧૩૪) વિજયયંત્રકલ્પ (૧૩૫) વિજયપતાકા-કલ્પ (૧૩૬) જૈનપતાકાકલ્પ (૧૩૭) અર્જુન પતાકા કલ્પ (૧૩૮) હનુમાનપતાકા કલ્પ (૧૩૯) કૈલોક્યવિજય-યંત્ર (૧૪૦) ઘંટાર્ગલા યંત્ર (૧૪૧) વજપંજર-મહાયંત્ર કલ્પ (૧૪૨) વજપંજરાધના (૧૪૩) મૃત્યુંજયસાધન (૧૪૪) ચંદ્રકલ્પ (જગત્ શેઠવાળો) (૧૪૫) સંખ્યાનાં યંત્રો (૧૪) ઔષધિ કલ્યો (શ્વેતાર્ક, શ્વેતગુંજા, અપરાજિતા, રુદન્તી, મયૂરશિખા, સહદેવી, શિયાલશૃંગી, માર્જરી) (૧૪૭) મંત્રાવલી (૧૪૮) પ્રતિષ્ઠાકલ્પો.
આ યાદીમાં જૈન તંત્રમાં નહિ મનાયેલાં બીજાં દેવ-દેવીઓની ઉપાસના વગેરેનો પણ સમાવેશ છે, પરંતુ યતિવર્ગ તેની સાધના કરનારો હોવાથી તે અંગેનું સાહિત્ય પણ જૈન ભંડારોમાં જોવામાં આવે છે અને તે પાઠકો જાણી શકે તે માટે જ અહીં આપેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688