Book Title: Parshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 667
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા જૈન ગ્રંથભંડારોમાં તંત્રગ્રંથોની યાદી શતાવધાની ધીરજલાલ ટોકરશી શાહની "તંત્રોનું તારણ” પુસ્તિકામાંથી સાભાર અત્રે રજૂ કરીએ છીએ. [૫૩૯ (૧) નમસ્કારમંત્રકલ્પ (૨) પંચનમસ્કારકલ્પ (૩) પંચપરમેષ્ઠિમહામંત્ર-યંત્ર-તંત્ર બૃહત્કલ્પ (૪) મયૂરવાહિની વિદ્યા (૫) ચંદ્રપ્રભ વિદ્યા (૬) ચંદ્રપન્નતિમંત્ર-સાધના (૭) ઓંકારકલ્પ (૮) [કારકલ્પ (૯) ઉવસગ્ગહરંકલ્પ (૧૦) સંતિકર-સ્તવન-આમ્નાય (૧૧) તિજયપદ્યુત્ત-સ્તોત્ર-આમ્નાય (૧૨) સત્તરિસયયંત્રવિધિ (૧૩) નમિઊણ- કલ્પ (૧૪) ભક્તામર-કલ્પ (૧૫) કલ્યાણમંદિર-કલ્પ (૧૬) લોગસ્સ-કલ્પ (૧૭) શક્રસ્તવ-કલ્પ (નમોત્પુર્ણ-કલ્પ) (૧૮) ચિંતામણિ-કલ્પ (૧૯) ચિંતામણિ-કલ્પસાર (૨૦) ચિંતામણિ-સંપ્રદાય (૨૧) ચિંતામણિ -મન્ત્રાન્નાય (૨૨) ચિંતામણિ-મન્ત્રપદ્ધતિ (૨૩) મન્ત્રાધિરાજકલ્પ (૨૪) અટ્ટે-મટ્ટે-મંત્રકલ્પ (ત્રિભુવનવિજયપતાકા યંત્ર) (૨૫) ધરણોરગેન્દ્ર-સ્તવકલ્પ (૨૬) કલિકુંડ યંત્રમંત્ર-કલ્પ (૨૭) કલિકુંડ આરાધના (૨૮) શ્રી પાર્શ્વનાથ-કલ્પદ્રુમ-મંત્રામ્નાય (૨૯) શીઘ્રસંપત્તિકરપાર્શ્વનાથમંત્ર (૩૦) પાર્શ્વનાથ-મંત્રારાધના (૩૧) જીરાઉવલા પાર્શ્વમંત્ર-કલ્પ (૩૨) પાર્થસ્તંભની વિદ્યા (૩૩)વશ્યકર-ગૌરી-ગાંધારી-પાર્શ્વયંત્ર (૩૪) ઉવસગ્ગહરં -પાર્શ્વયંત્ર (૩૫) વિષાપહાર-પાર્શ્વયંત્ર (૩૬) પુત્રકર-પાર્શ્વયંત્ર (૩૭) સર્વકાર્યકર-જગલ્લભ-પાર્શ્વયંત્ર (૩૮) સંતિકર પાર્શ્વયંત્ર (૩૯) વાદવિજયકર-પાર્શ્વયંત્ર (૪૦) પાર્શ્વચક્રમંત્ર (૪૧) ઋષભચક્ર મંત્ર (૪૨) અરિષ્ટનેમિચક્રમંત્ર (૪૩) વર્ધમાનચક્રમંત્ર (૪૪) સીમંધરમંત્ર (૪૫) ધરણેન્દ્ર લક્ષ્મીકરમંત્ર (૪૬) ધરણેન્દ્રકષ્ટાપહારમંત્ર (૪૭) રક્ત પદ્માવતી કલ્પ (૪૮) રક્તપદ્માવતી –વૃદ્ધપૂજનવિધિ (૪૯) શૈવાગમોક્ત પદ્માવતી પૂજન, રક્ત પદ્માવતી, હંસ પદ્માવતી, સરસ્વતી પદ્માવતી, સબરી પદ્માવતી (૫૦) કામેશ્વરી પદ્માવતી મંત્રસાધના (૫૧) ભૈરવી પદ્માવતી મંત્રસાધન (૫૨) ત્રિપુરા પદ્માવતી મંત્રસાધના (૫૩) નિત્ય પદ્માવતી મંત્રસાધના (૫૪) પદ્માવતી દીપાવતાર (૫૫) પદ્માવતીકજ્જલાવતાર (૫૬) મહામોહિની પદ્માવતી વિદ્યા (૫૭) પુત્રકરપદ્માવતી મંત્ર (૫૮) પદ્માવતી સ્તોત્ર કલ્પ (૫૯) પદ્માવતી સ્વપ્ન મંત્રસાધના (૬૦) પદ્માવતી-કલ્પલતા (૬૧) પદ્માવતી-મંત્રકલ્પ (મેરુત્તુંગ તથા બીજાઓના) (૬૨) શત્રુભયનાશિની પાર્શ્વવિદ્યા (૬૩) પરવિદ્યાદિની પાર્શ્વવિદ્યા (૪) સૂરિમંત્રકલ્પ (૬૫) વર્ધમાન વિદ્યાકલ્પ (૬૬) ગાંધાર વિદ્યાકલ્પ (૬૭) ચતુર્વિંશતિતીર્થંકર વિદ્યા (૬૮) વિદ્યાનુશાસન (૬૯) સુરપાણિ વજ્રપાણિ મંત્ર (૭૦) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688