Book Title: Parshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 682
________________ ૫૫૪ ત્રીજી ચુંદડી વણછરા ગામની હો રાજ.. એમાં પાડેલ પ્રસન્નતાની ભાત ....૪ ચોથી ચુંદડી નગપુરા ગામની હો રાજ.. એમાં પાડેલ વિનયની ભાત કહે એને સર્વોદયની ચુંડદી હો રાજ........ જૈન જયતિ નાદ ગુંજાવો રે (રાગ ઃ ચોખડીયાની ચુંદડી) શંખેશ્વરના મંદિરીયે, માડી ગરબે રમવા આવોને Jain Education International દાંડીયાને તાલીઓથી પ્રભુ ભકિત મનાવો રે ....૧ રોગ શોક ને સંકટ જાવે, પદ્મા તારા નામે રે. ગામ ગામને દેશ દેશમાં, પાવન તારા ધામો રે લક્ષ્મીદાયી વાંછિત પુરણી, ગુણો તારા ગાવાને ૨ નાગરાજ ઘરણેન્દ્ર પ્રિયા, ત્રિનેત્ર મનોહારી રે પ્રસાદને પ્રસન્નતા આપે, મંગલને કરનારી રે સંઘનો અભ્યુદય ક૨વા, મંદિરીયે પધારોને .૩ પ્રભુજી તારી ભવ્ય પ્રતિષ્ઠા, રાજ આશ મનોહારી રે વિઘ્ન હરજો મંગલ કરજો, કૃપા તારી ન્યારી રે શ્રી પાર્શ્વનાથોપસર્ગ - હારિણી જૈન જયતિ નાદ ગુંજાવો, અહંના ઉદ્ગારો રે....૪ સરલ સ્વભાવી - પ્રગટ પ્રભાવી (રાગ : ડુંગરીયા - ડુંગરીયા) ઝાંઝરીયા ઝાંઝરીયા માડી તારા ઝાંઝરીયા ઝગમગ થાય ...૧ પગે પાયલીયા હાથે કંકણીયા, માથે દમણીયા તિલક ઝગમગીયા, તારા દર્શન આનંદ પમાય.....૨ માથે મુગટીયા, કાને કુંડલીયા. નાકે છે નથણી હીરા મોતી જડીયા પેલા સૂરજના તેજ હણાય ....૩ સરલ સ્વભાવી પ્રગટ પ્રભાવી, કરુણા અપારી એકાવતારી, તને ગાતા અર્હત્ હરખાય ....૪ શ્રી પદ્માવતી સ્તોત્ર રચયિતા : સાધ્વી શુભ્રાંશુયશાશ્રીજી (ભગવતી પદ્માવતી માતા પોતાની ભકિત અને મહાત્મ્યથી સહુને મંગલમય કરે છે. આવા જ એક વર્તમાન યુગીન સ્વ. સાધ્વીવર્યા સર્વોદયાશ્રીના શિષ્યા સાધ્વીશ્રી શુભ્રાંશુયશાશ્રીએ એક કૃતિ ભાવવાહી શબ્દોમાં બનાવી છે. રોજ ધ્યાન અને ગાન થતા નૂતન સાહિત્ય સર્જનમાં પણ પડઘો પડતો જ હોય છે. હ્રદયની વિરલ ભાવનાઓની અભિવ્યકિત ક૨વાને નાનો શો સ્તુત્ય પ્રયત્ન છે. - સંપાદક For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 680 681 682 683 684 685 686 687 688