Book Title: Parshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan
View full book text
________________
શાસનદેવી શ્રી પદ્માવતી માતા)
૫૫૧
નમ્રીભૂતક્ષિતીશ પ્રવર મણિતટો વૃષ્ટ પાદારવિન્દ પદ્માશે પદ્મનેત્રે ગજપતિગમને હસશુભે વિમાને ! કીર્તિ શ્રી વૃદ્ધિચક્રે શુભજયવિજયે ગૌરિ ગાન્ધારિ યુકતે દેએ દેએ શરયે ગરસરભિભરે સ્વાં યજે દેવિ પો | ઉૐ હ્રીં શ્રી પદ્માવત્યે ધૂપં સમર્પયામિ સ્વાહા !
શ્રી પદ્માવતી માતાની કૂલપૂજા :- ૮ વિધુત્વવાલા પ્રદીપ્ત પ્રવરમણીમયી મક્ષમાલાં કરાશે રમ્યવૃતાં ઘરન્તી દિનમનું સતત મક્ક શારદ ચ નાગેન્દ્રરિન્દ્રચક્રે દિવિ૫મનુજૈઃ સંસ્તુતા દેવ દેવિ પદ્મા ત્વાં ફૂલીબૈર્દિશતુ મમ સદા નિર્મલા શર્મસિદ્ધિમ્ | ૐ હ્રીં શ્રી પદ્માવત્યે ફૂલ સમર્પયામિ સ્વાહા ||
શ્રી પદ્માવતી માતાની વસ્ત્ર પૂજા :- ૯ શ્રીમન મહાચીનદુકુલનેત્રે, સત્સૌમકૌશેકચીનવચ્ચે શુભ્રાંશુકે સ્પેનમણિ પ્રભાકિંગ યજામહે પન્નાગરાજદેવા ૐ હ્રીં શ્રી પદ્માવત્યે વસ્ત્ર સમર્પયામિ સ્વાહા | શ્રી પદ્માવતી માતાની ષોડશાભરણ પૂજા -૧૦ કાંચી સૂત્ર વિન્તસાર નિચિતૈઃ કેયૂર સકુણ્ડલૈઃ મંજીરાંગ મુદ્રિકાદિ મુકુટ પ્રાલબ્લિકા વાસT અંચાટિક પટ્ટિકાદિ વિલગદ્ ગ્રેવયભૂષઃ સિજૂરાંગ સુકાન્તિ વર્ષ સુભગૈઃ સમ્પ્રજયામો વયમ્ | ૐ હ્રીં શ્રી પદ્માવત્યે ષડશાભરણું સમર્પયામિ સ્વાહા !
માતા પદ્માવતી ગીત ગુંજન, શ્રી લબ્ધિ - વિક્રમ - રાજયશ ગુરુવરના આજ્ઞાવર્તી ગરવા ગુરુની સર્વોદયાશ્રીજી મ. સા. નો સમુદાય એટલે શ્રદ્ધા - ભક્તિ – જ્ઞાન - ચારિત્ર - તપનું સુભગ મિલન - અનેક વિશિષ્ટ શાસન શકિતયુકત સાધ્વીજી મ. છે. તેમાં સાધ્વી અહંતપદ્માશ્રીજી જાપપ્રિય કવયિત્રી છે. તેમણે પ્રભુભકિતમાં મસ્ત બની અનેક ગીતો – કાવ્યો રચ્યાં છે. તેમાંની અલ્પ પ્રસાદી અહીં રજૂ કરી છે.
- સંપાદક પદ્માવતી માતાની આરતી (રાગઃ અપની પિયાકી મેં તો..)
રચયિતા સાધ્વી અતિપદ્માશ્રી મ.
જય જય માતા પદ્માવતી, આરતી ઉતારુ રે.... ઝગમગ ઝગમગ તેજે સોહે, મુખડું મનોહારું રે...
કમલાસને તું વસનારી, કમલ જેવા નેત્રવાળી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 677 678 679 680 681 682 683 684 685 686 687 688