Book Title: Parshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 666
________________ ૫૩૮] [શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી આનંદની રંગરેલ માટેનું આ મધુમય આમંત્રણ, મહોપાધ્યાયજીનું આમંત્રણ, ને ન સ્વીકારીએ તો ચાલે કેમ ? ભક્તિયોગમાં ઊતરવા માટે મહોપાધ્યાયજીની ચોવીશી, સાધનાક્ષેત્રે આગળ વધવા માટે પ્રસ્તુત અમૃતવેલ'ની સજઝાય અને દ્રવ્યાનુયોગના ચિંતન માટે ‘દ્રવ્યગુણ પર્યાયનો રાસ.' કેવળ ગુજરાતી ભાષા જાણનારાઓ માટે પણ મહોપાધ્યાયજીએ કેવો મોટો ખજાનો ખોલી દીધો છે ! મહોપાધ્યાયજી, વંદન તમને ! ગચ્છાધિપતિ પરમપૂજ્ય આચાર્યભગવંત શ્રી સુબોધસાગરસૂરીશ્વરજી મ.સા.ના શુભ હસ્તે વિવિધ સ્થાનોમાં પ્રતિષ્ઠિત શાસનદેવી શ્રી પદ્માવતીજી • વિ.સં. ૨૦૧૭ના જેઠ સુદિ ના કી ભીલડીયાજી તીર્થે • વિ.સ. ૨૦૪૧ના વૈશાખ સુદિ ૧૦ના થી આદીયર જિનાલય (સ્ટેશન રોડ, સુરત. • વિ.સ. ૨૦૪પના પોષ વદિ ૧ના થી નાગેશ્વર જિનપ્રાસાદ, સુરત. • વિ.સ. ૨૦૪ના કાર્તિક વદિ પના શ્રી ચીરાબજાર જિનાલય, મુંબઈ. • વિ.સ. ૨૦૪ના માગસર વદિ ૧ના મી મહાવીરવામ-સીરસાડ (મુંબઈ હાઈ-વે પર). • વિ.સ. ૨૦૪ના મહા સુદિ ૧૦ના શ્રી મહાવીરનગર (ઝવેરી સડક), નવસારી. ૦ વિ.સ. ૨૦૪૬ના મહા સુદિ ૧૩ના શ્રી સિતશીલા-નાનપુરા, સુરત. ૦ વિ.સ. ૨૦૫૦ના મહા સુદિ ૧૦ના શ્રી અરિહંત પાર્ક (સુમુલ ડેરી રોડ), સુરત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688