Book Title: Parshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan
View full book text
________________
શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી
૫૫૨
પાકાન્તિ સુગંધવાળી, શાસનની સોહે રખવાળી રક્ષા કરજે સૌની માતા વિનંતી સુચારું તારા નામે રોગો જાવે, તારા જાપે ભવદુઃખ નાવે ભકત જનોના વાંછિત પરો, દુષ્ટ ભાવના થાયે યુરો
સદ્ગુણોને દિલમાં ધારું આરતી ઉતારું વિવિધ નામે તું પ્રસિદ્ધા, પાર્થ પ્રભુની તું સેવિકા દેવ ધરણેન્દ્ર દેવી પ્યારી, સરલ સ્વભાવી ગુણમાં ન્યારી
આરાધન શીધ્ર ફળનારું... આરતી ઉતારું રે. જિનશાસન ઉદ્યોત જગાવો, શ્રદ્ધા ભકિત પ્રેમ બઢાવો શાસન પ્રેમી મહિમા ગાતા, સહાય કરજો સદા માતા
જૈન જયતિ નાદ ગુંજાવું... આરતી ઉતારું આત્મ કમલમાં લબ્ધિ ગાતા, પાર્શ્વ પ્રભુને વિક્રમ ધ્યાતા શાસનનો અભ્યદય કરજો, વિક્રમના મનવાંછિત પૂરજો
સર્વોદયના સુખને ચાહું...... આરતી ઉતારું રે...
માડીના પૂજનમાં
(રાગ ચપટી ભરી ચોખાને) ફૂલની માલાને, મોતીનો મુગટ, ચૂંદડી લઈને આવી રે
હાલો હાલો માડીના પૂજનમાં.....૧ ખંજરીને જોડને લાવી છું દાંડીયા
મંજીરા વગાડો સાથમાં રે.... હાલો...૨ ગાવોને રંગમાં ચાલ અભંગમાં
નરનારી કંઈ રંગમાં રે... હાલો ...૩ પ્રભુ પ્રતિષ્ઠા ઘડીઓ ગણાય છે
નાચે આનંદ ઉમંગમાં રે... હાલો .....૪ સુરિરાજ આવતા ધૂન મચાવતા, અહંત છે ખૂબ હર્ષમાં રે....... હાલો .....૫
તારા છે ધામ રે
(રાગઃ છનનન છમ છનનન) માડી ધીરે ધીરે, ઓ માડી ધીરે ધીરે... મુખડું તારૂ દુઃખને વિદારે
ભક્તિ તારી સુખને વધારે.. ..૨ નરોડા શેરીશા તારા છે ધામ રે
ભકતોને આપે નિત્ય આરામ રે.....૩ સૂરિરાજ પર કૃપા છે તારી,
શાસન કાર્યો થાયે ફલદાયી.... ...૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 678 679 680 681 682 683 684 685 686 687 688