Book Title: Parshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan
View full book text
________________
શાસનદેવી શ્રી પદ્માવતી માતા)
૫૫૩
મને આપે પ્રસન્નતા ન્યારી રે....
(રાગઃ રમો રમો રે પડાવતી) રમો રમો રે પદ્માવતી, રમો મારગડો મેલીને આ દિવેટીયા વિનાના સુના કંકુડા.
આ કંકુડા વિનાનો સૂનો શણગાર...૧ આ માડી વિનાના સુના મંદિરીયા.
માંડી પધારો આંગણે અમારા... ૨ તારું અનુષ્ઠાન એવું અનોખું રે
તારી સરળતાએ જાવું વારી...૩ તારી આંખડી કમલની પાંખડી રે
એમાં વરસે સુધાનું વારી...૪ તારું મુખડું ગોરું ગોરું મલકે રે
જેના દર્શન પાપ જાયે ભારી...૫ શોભે બિજોરું કમલ તારા હાથમાં રે
મને આપે પ્રસન્નતા ન્યારી રે...૬ જુવો વરદને અંકુશ શોભતા રે
1 જે ઇન્દ્રિયાને દમનારી...૭ તારા નામનો ગાયો મેં ગરબો
એને ગાતા જાવું ભવપારી...૮ પાર્થ પ્રભુની તું છે સેવિકા (રાગ ધીન તાલ ઘીન તાલ) (લાલ લાલ ફૂલો) ઘમ ઘમ ઘમ પાયે ઝાંઝરીયા.
ધીન તાલ ધીન તાલ ધીનકતાલ.
ખન ખન ખન હાથે કંકણીયા....ધીનતાલ.....૧ પાર્થ પ્રભુની તું છે સેવિકા, ભક્તિ તારી છે મનોહાર
વાંછિત પુરે ચાહે ભાવિકો, ભરે સહુના રાજભંડાર... ૨ કુલ્પાકજી ગામે શેરીશા ધામે,
નગપુરામાં તારું છે ધામ
પ્રતિષ્ઠા મંગલ કરજો રે માડી, રાજ તારું જપે છે નામ .....૩ કહે એને સર્વોદયની ચુંદડી હો રાજ...
(રાગઃ ઓઢે માતા પદ્માવતી લાલ લાલ ચુંદડી) ઓઢે માતા પદ્માવતી લાલ લાલ ચુંદડી
ચુંદડીમાં ચાર ચાર ભાત, હો રાજ રૂડી એમા મા પદ્માની ચુંદડી....૧ પહેલી ચુંદડી નરોડા ગામની હો રાજ.. ઓ ઓ એમા પાડેલ સરળતાની ભાત ....૨ બીજી ચુંદડી શેરીશા ગામની હો રાજ.. એમાં પાડેલ સમતાની ભાત ....૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 679 680 681 682 683 684 685 686 687 688