Book Title: Pandav Charitra Mahakava Author(s): Bhanuchandravijay Publisher: Jain Prakashan Mandir View full book textPage 5
________________ પ્રકાશકીય-નિવેદન મહાભારત, શબ્દ ભારતવર્ષની તમામ જનતામાં પ્રચલિત છે, પરંતુ “મહાભારત, નું સર્જન કયા નિમિત્તે થયું. તેનું રહસ્ય ભિન્ન ભિન્ન સ્વરૂપે જુદા જુદા ગ્રંથમાં ગુંથાએલ છે. જે ઘણી વખત વાસ્તવિકતાથી દૂર દેખાય છે. જ્યારે જૈનદર્શનમાં પાંડવ ચરિત્ર મહાકાવ્ય લગભગ ૧૧૦૦૦ શ્લોક પ્રમાણમાં છે. જેમાં વાસ્તવિક સ્વરૂપમાં મહાભારત ગુંથાએલું જણાય છે. તેને ગુજરાતી અનુવાદ , ૫. પૂ. શાસનસમ્રા બાલબ્રહ્મચારી, અનેક તીર્થોદ્ધારક આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબના પટ્ટાલંકાર પ. પૂ. સમયજ્ઞ શાંતમૂતિ શાસનપ્રભાવક આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયવિજ્ઞાનસૂરીશ્વરજી મહારાજ સાહેબના પટ્ટધર પ. પૂ. પ્રાકૃતવિદ્વિશારદ શાસ્ત્રવિશારદ પ્રશાંતમૂતિ આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજય કસ્તૂરસૂરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્યરત્ન પ. પૂ. પ્રખર પ્રવચનકાર બાલબ્રહ્મચારી પંન્યાસ પ્રવર ચંદ્રોદયવિજયજી ગણિવર્યના શિષ્ય પ. પૂ. પ્રવર્તક મુનિરાજ ભાનુચંદ્રવિજયજી મહારાજે કરેલ છે. મહાભારતમાં શું સત્ય વસ્તુ સમાયેલ છે. તે આ ગ્રંથના વાંચન દ્વારા વાંચકે પ્રાપ્ત કરીને સત્ય વસ્તુને સમજી શકશે. તેમજ તેમાં રહેલા રહસ્યમાંથી તત્વને બેધ પ્રાપ્ત કરી શકશે. એજ. લી. જસવંતલાલ ગિરધરલાલ શાહPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 506