Book Title: Matrubhakta Mahavir Author(s): Jinchandra Muni Publisher: Prerna Prakashan View full book textPage 66
________________ એમણે વિશ્વના સર્વ જીવો માટે જે વિચાર કર્યો તે વિચાર કમ સેકમ આપણા પરિવાર પૂરતો, આપણા સંતાનો પૂરતો અવશ્ય કરીએ, ને સંતાનોને કેવળ સંપત્તિનો વારસો આપવાને બદલે સાચા સંસ્કારોનો વારસો આપવાનું જ લક્ષ્ય રાખીએ એમાં જ આપણા જીવનની ધન્યતા છે. ૬૧Page Navigation
1 ... 64 65 66 67 68 69 70