________________
૧૨
ધનકરણ,
'
' 'હવે તે વÖણાએ કેટલી છે તેનુ નિરૂપણ કરવાને અર્થે સ્પર્ધક પ્રરૂપણા કહે છે.
}'
મૂળ ગાથા ૨ મી. सेढिअसंखिअमित्ता, फडग मेतो अणंतरा नंत्थि जाव असंखालोगा, तोबीयाई य पुव्वसमा ॥८॥
• ગાથા—શ્રેણિના અસખ્યાતમા ભાગ પ્રમાણ વણાઓનુ એક સ્પર્ષીક હોય, ને અહિંથી આગળ યાવત્ અસખ્ય લાકાકાશના પ્રદેશ જેટલી અન"તર વાવાળા જીવપ્રદેશા નથી, તદ્દન તર દ્વિતીયાદિક સ્પર્ષીકની દ્વિતીયાદિ વણા પ્રથમ સ્પર્ધકની વર્ગણા સરખી કહેવી.
ટીકા:-અહિં ઘનીકૃત લેકની એકેક પ્રદેશ પતિરૂપ જે શ્રેણિ તેના અસખ્યાતખે ભાગે જેટલા આકાશ પ્રદેશે તેટલી પૂર્વોક્ત સ્વરૂપવાળી વગાના સમુદાયનું પ્રથમ સ્પર્ધક થાય. સ્પર્ધા ક એટલે જેને વિષે વણાએ ઉત્તરોત્તર વૃદ્ધિ વડે કરીને સ્પર્ધા કરે તે સ્પષ્ટ કહેવાય.
એ પ્રમાણે સ્પ ક પ્રરૂપણા કરીને હવે અન્તર પ્રરૂપણા કહે છે. પત્તો મળતાનાસ્થિ અહિથી એટલે પ્રથમ સ્પકગત અત્ય વર્ગશાથી આગળ અનંતર વણુાવાળા જીવપ્રદેશ નથી, અર્થાત્ અહિથી આગળ એકે વીર્થોવિભાગ વૃદ્ધિ વડે નિરતપણે વધતા એવા જીવપ્રદેશ નથી, પરંતુ સાન્તર જીવપ્રદેશ છે તે આ પ્રમાણે~~
એવી અસખ્ય સૂત્રી શ્રેણિ ( સેાયના આકારે લાંખી ) હોય તેવી શ્રેણિ અને જાણવી.
• ૧ એક પછી એક
૨ એકાત્તર વૃદ્ધિવર્ક