Book Title: Gurugunmala Yane Gurugun Chattrisi Tatha Samaysara Prakaran
Author(s): Karpurvijay
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 3 Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુણસંપન્ન બનીએ તેવા હેતુ જેમ કર્તા મહાશયના છે તેમ ભાષાંતરકાર અને પ્રસિદ્ધકર્તા પણ પોતાના પ્રયાસ ફળીભૂત થયા ત્યારેજ માનશે. છેવટે તેમ નહીં તેા આવા ગ્રંથના પડનપાઠનથી આપણામાં કિંચિત માત્ર પણ સગુણાનુરાગીપણું પ્રાપ્ત થાય અને રત્નચિંતામણિ તુલ્ય મળેલ માનવદેના બીજી રીતે ગેરઉપયોગ ન થતાં આવા મહાન પુરૂષોની ઉત્તમ કૃતિના અધ્યયનથી અલ્પ પણુ સદ્દગુણાનુરાગીપણું મેળવી શકીયે સદ્દગુણુ પ્રાપ્ત કરી શકીયે તે તેના વાંચન મનન વિગેરેનું પરિણામ છે. સ* મનુષ્ય તેનુ પાનપાદન કરી સદ્ગુણવાન બને તેમ પ્રાના કરીયે છીયે. આ ગ્રંથં મૂળ ટીકા સાથે અમારા તરફથી પ્રસિદ્ધ થયેલ છે, જેનું મૂળ સાથે ભાષાંતર આ ગ્રંથમાં આપવામાં આવ્યું છે. ૨ બીજે ગ્રંથ સમયસાર પ્રકરણ—નામે છે. જેનું ભાષાંતર આ ગ્રંથમાં આપવામાં આવેલ છે. આ ગ્રંથમાં પ્રથમ ચાર પુરૂષાર્થમાં મેક્ષપુરૂષાથંની મુખ્યતા જણાવી સમ્યગજ્ઞાન-દર્શન અને ચારિત્રનું બહુજ કે કુ અને સરલ સ્વરૂપ આપવામાં આવ્યું છે, જેમાં સમ્યગ્દર્શનના સ્વરૂપમાં નવતત્ત્વનું વિવેચન સક્ષિપ્તમાં જે આપવામાં આવ્યુ છે તે એટલું બધુ સુ ંદર અને સુક્ષ્માધક છે કે તેના અભ્યાસીઓને અવશ્ય ઉપયોગી છે. છેવટે આ રત્નત્રયીનુ મેાક્ષલક્ષણ ફળ છે તેમ બતાવી એક એક નહીં પણ ત્રણે રત્ના (સમ્યજ્ઞાન, દર્શન અને ચારિત્ર સંગાતેજ રહેલા શાભા પામે છે અને મેક્ષ જવા માટે મારૂપ છે તેમ સિદ્ધ કરી બતાવ્યું છે. આ બંને ગ્રંથાનું ભાષાંતર સરલ અને શુદ્ધ ભવ્ય પ્રાણીના ઉપકાર નિમિત્તે શાંત મૂર્તિ શ્રીમાન કપૂરવિજયજી મહારાજ કે જેઓશ્રીએ આવા અનેક પ્રયત્ના કરી બહાળા પ્રમાણમાં વાંચન જૈન પ્રજાને પુરૂ પાડયુ છે તેઓશ્રીએ કરી આપવા કૃપા કરી છે, જેથી તેઓશ્રીના અમેા અંતઃકરણપૂર્વક ઉપકાર માનીએ છીએ. આ સિવાય આ ગ્રંથમાં આ એ ગ્રંથાની પાછળ સધર્મમાન્ય એવા કેટલાક ઉપયાગી લેાક ભાષાંતર સાથે આપવામાં આવેલા છે. આવી રીતે આવા આ બે ઉપયાગી ગ્રંથાનું સરલ ભાષાંતર કરાવી જૈનસમાજ પાસે મુકતા મહાન લાભ થયા વગર રહેશે નહીં તેમ ધારી આવું ઉત્તમ પુસ્તક રૂપે અમુલ્ય રત્નશ્રી આત્માનંદ પ્રકાશના કૃત ગ્રાહકાને અમા આનંદ પૂર્ણાંક આ વર્ષે` ભેટ આપવા પ્રયત્નશીલ થયા છીયે. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 87