________________
અનંત સાહિત્યનિયમવિચાર
~ननु बलभद्रस्योत्सूत्रवचनमिदं न स्वारसिकमतो न नियतं नियतोत्सूत्रं च मिहूनषत्वकारणं अत एवापरापरोत्सूत्रभाषिणः यथाछन्दत्वमेव, नियतोत्सूत्रभाषिणां च निहनवत्वमेव । तदुक्तमुत्सूत्रकन्द
तस्मादनियतोत्सूत्रं यथाछन्दत्वमेषु न । तदवस्थितकोत्स्त्रं निहूनवत्वमुपस्थितम् ॥
इति । एतदेव च नियमतोऽनन्तसंसारकारणम् । अत एव "यः कश्चिद् मार्गपतितोऽप्युत्सूत्रं भणित्वाऽभिमानादिवशेन स्वोक्तवचन स्थिरीकर्तुं कुयुक्तिमुद्भावयति. न पुनरुत्सूत्रभयेन त्यजति, જ હોય તે “અમે જ સર્જન-સ્થિતિ વગેરે કરનારા છીએ” ઈત્યાદિ ઉસૂત્ર બેલનાર અને અવ્યવચિત્ર રીતે ચાલેલ મિથ્યા પરંપરાના મુખ્ય કારણભૂત અને તેથી જ તીર્થોચ્છેદના અભિપ્રાયવાળા એવા બળભદ્રના જીવને પણ અનંતસંસાર હોવાની આપત્તિ આવે. બળભદ્ર જવે આવી મિથ્યાકલ્પના એ ફેલાવી છે એવી અમારી આ વાત અશાસ્ત્રીય પણ નથી, કેમકે ત્રિષષ્ટિશલાકાપુરષચરિત્ર અંતગત શ્રી નેમિચરિત્રમાં પણ આવું કહ્યું જ છે“(કૃષ્ણની તે વાત) સ્વીકારીને બળરામદેવ ભરતક્ષેત્રમાં ગયા અને કૃષ્ણ કહ્યા મુજબ જ તે બે રૂપિ કરીને બધે દેખાડયા. અને કહ્યું કે “હ લોકો! અમારો સુંદર પ્રતિમાઓ કરીને પ્રાકૃષ્ટદેવતાની બુદ્ધિથી આદરપૂર્વક પૂજે. કેમકે અમે જ વિશ્વના સર્જન-સ્થિતિ અને સંહાર કરનારા છીએ. અમે દેવલોકમાંથી અહીં આવીએ છીએ. અમે જ દ્વારિકા બનાવી, અને પાછા જવાની ઈચ્છાવાળા અમે જ એને સંહરી લીધી. તેથી સૃષ્ટિનો કર્તા હર્તા (નાશક) બીજો કોઈ નથી. વળી અમે જ સ્વર્ગ આપનારા છીએ.” તેના આ છે વચનથી બધા લેકેએ ગ્રામનગરાદિમાં કૃષ્ણ-બળરામની પ્રતિમાઓ બનાવી બનાવીને પૂછ. તે બળદેવે પ્રતિમાની પૂજા કરનારાઓનો મહાન અસ્પૃદય કર્યો. તેથી સર્વત્ર સ પૂર્ણ લેક તેઓનો ભક્ત બન્યા.” પો
- બળભદ્રનું આ વચન સ્વારસિક નહોતું અર્થાત પિતાની તેવી તીવ્ર ઈચ્છાથી(માન્યતાથી) બેલાએલું નહોતું અને તેથી નિયત નહતું. જેનો રસ પેદા થઈ ગયો હોય તે જ હંમેશાં મુખ્યતયા બેલાય અને તેથી નિયત હોય. વળી નિનવ અને યથાઈદ અને ઉત્સુત્ર બોલનારા હોવા છતાં બન્નેને પૃથ– પૃથનું જણાવ્યા છે તેથી ખ્યાલ આવે છે કે બેમાં કેઈક વિશેષ ભેદ હૈ જોઈએ આગમમાં આપેલ નિહનવપ્રરૂપણનું અને યથાઈદપ્રરૂપણનું પરિશીલન કરવાથી જણાય છે કે જે કઈ નિહુનો થયા તેઓએ કઈ કઈ એક કે બે ચોક્કસ (નિયત) વાત અંગે ઉસૂત્રપ્રરૂપણ કરી છે જ્યારે યથાએ અનેક બાબતોમાં સ્વકપના મુજબ ઉસૂત્ર ભાષણ કરી છે. અર્થાત્ કયારેક “મુહપત્તિનો જ પંજણી તરીકે ઉપયોગ કરવો એવી ઉસૂત્રપ્રરૂપણું કરી છે તે કયારેક “પાત્રકને જ માત્રક તરીકે ઉપયોગ કરવો ઈત્યાદિ ઉસૂવપ્રરૂપણ કરી છે. (અને તેથી તેને કઈ પણ એક ઉસૂત્રની પકડ જોરદાર બનતી નથી.
જ્યારે નિહનવોએ તે સવંદા પતે પકડેલ એકાદિ જ નિયત વાતની વારે વારે ઉસૂત્રપ્રરૂપણ કરી હોવાથી એની પકડ એકદમ ગાઢ બનેલી હોય છે.) તેથી આ બે વચ્ચે ભેદ એ જણાય છે કે નિયતઉસૂત્રનું ભાષણ એ નિહુનવત્વનું કારણ છે જ્યારે જુદા જુદા ઉત્સવનું ભાષણ એ યથા દત્વનું કારણ છે. અર્થાત્ ભિન્નભિનઉસૂત્રભાષીઓ યથાછંદ બને છે જ્યારે નિયત સૂત્રભાષી નિહૂનવ બને છે. ઉસૂત્રકંદ દાલના ગ્રન્થકારે કહ્યું છે કે તેથી લોકોમાં અનિયતે. સૂત્રરૂપ યથા છંદ– આવ્યું નહિ પણ અવસ્થિતઉત્સુત્રરૂપ નિહનવત્વ આવી ગયું.” ગાઢ પકડ કરાવી આપનાર આ નિયતઉત્સત્ર જ નિયમાઅનંતસંસાર થવાનું કારણ છે. તેથી જ જે કે ઈ માગપતિત જીવ પણ ઉસૂત્ર બેલીને અભિમાનાદિના કારણે સ્વવચનને પ્રામાણિક ઠેરવવા