________________
આરાધક વિરાધક થતુલ ગી
૩૯.
ताण चरणपरिणामे एयं असमंजस इहं होइ । आसन्नसिद्धियाणं जीवाण तहा य भणियमिणं ॥ नाणस्स होइ भागी थिरयरओ दंसणे चरिते य । धन्ना आवकहाए गुरुकुलवासं ण मुंवंति ॥ ततः कष्टविहारिणोऽप्येकाकिनो गुरुकुलवासैका किविहारयोगुणदोषविपर्यासमवबुध्यमानस्य स्वाभिनिवेशात्तपोरतस्यानागमिकत्वेनका कित्वेन च प्रवचननिन्दाकारिणः शेषसाधुषु पूजाविच्छेदाभिप्रायतश्च प्राय बहुसमीक्षितकारित्वेनाभिन्नग्रन्थित्वाद् बाह्यवदसाधुत्वम् । तदुक्तं [पचा ११-३७/३८]
મૂલક (=વગેરેના કારણે) કદાગ્રહથી કલંકિત થયેલા ચિત્તવાળા ન હાય, (૨) કાઇક કારણુ સર એકાકી થયેા હાવા છતાં અને પેાતાની ઇચ્છા મુજબ પ્રવર્ત્તતા હેાવા છતાં અંદરથી જ જિનાજ્ઞાના પેાતાનાથી ભંગ ન થઈ જાય એના ભયવાળા હાય, અને (૩) વિશિષ્ટ રહસ્યભૂત અર્થ કાઢવા રૂપે જેનું વિવેચન નથી થયુ' એવા સૂત્ર માત્રને અનુસરનારા હાય. કહેવાના ભાવ એ છે કે ‘ એકાકી સાધુને આમ તેા પ્રાય: ચારિત્રના સંભવ જ હાતા નથી, કેમકે સ્વય' જે ગીતાથ હાય કે જે ગીતાની નિશ્રાએ રહેલ હાય તેને જ તેના સભવ હાય છે, કારણકે ચારિત્રપરિણામની હાજરીમાં ગુરુકુલવાસ છેડી દેવા વગેરે રૂપ અચેાગ્ય આચરણુ થતું નથી. પંચાશક (૧૧-૧૫/૧૬)માં કહ્યું છે કે ‘ તેથી ચારિત્રપરિણામની હાજરીમાં નજીકમાં મોક્ષગામી જવાને આ અસમંજસ થતું નથી . આની પુષ્ટિ માટે તે। કહ્યું છે કે તેઓ જ્ઞાનને વધારનારા બને છે તેમજ દન અને ચારિત્રમાં વધુ સ્થિર થાય છે જે ધન્ય જીવા યાવજીવ માટે ગુરુકુલવાસને છેાડતા નથી.'' તેથી ગુરુકુલવાસમાં રહેવાથી દોષા થાય છે અને એકાકી રહેવામાં નિર્દોષભિક્ષા વગેરેના લાભ છે એવી વિપરીત માન્યતાવાળા તેમજ પેાતાના કદાગ્રહના કારણે તપમાં નિરત રહેનાર એવા એકાકી સાધુ પાતાના આગવિરુદ્ધ આચરણના કારણે અને એકાકીપણાના કારણે પ્રવચનની હીલનામાં નિમિત્ત બને છે, તેમ જ એ ખીજા (ગચ્છવાસી) સાધુઓની પૂજા-મહત્તા વગેરે ઘટી જાય એવા અભિપ્રાયથી તેએ તરફ કાદવ ઉડાડવા વગેરે રૂપ ઘણા અવિચારી કૃત્યા કરનારા હાવાથી અભિન્નગ્રન્થિક હેાય છે એ જણાય છે. માટે જૈન સાધુપણું સ્વીકાર્યુ. હાવા છતાં અને કષ્ટદાયક તપ વગેરે ઘણા અનુષ્ઠાનેા કરતા હોવા છતાં વાસ્તવમાં એ અન્યલિંગીએની જેમ અસાધુ જ હેાય છે. પચાશક(૧૧-૩૭/૩૮)માં કહ્યું છે કે—
“ ગુરુકુલવાસી સાધુએ કરતાં વિપરીત બનેલા જેએ ગુદૅષના ગૌરવ લાધવને સમ્યક્ જાણતાં નથી, સ્વકીય કદાગ્રહના કારણે ક્રિયામાં રત છે, શાસનહીલનાના હેતુભૂત છે, ક્ષુદ્ર છે, તેએ પ્રાય: અભિન્નન્થિક હાય છે. તેએ અજ્ઞાનથી દુષ્કર તપ વગેરે કરતાં હાવા છતાં બાહ્ય કુતીચિંકાની જેમ સાધુ નથી એ વાંક્ષતા=કાગડાના ઉદાહરણથી જાણવું.''
१ ततो म चरणपरिणामे एतदसमञ्जसमिह भवति । आसन्नसिद्धिकानां जीवानां तथा च भणितमिदम् || २ ज्ञानस्य भवति भागी स्थिरतरको दर्शने चारित्रे च । धन्या यावत्कथं गुरुकुलवासं न मुञ्चन्ति ॥
૩ સુસ્વાદું, શીતળ, સ્વચ્છ અને કમળેાની રજકણાથી સુગધી બનેલાં એવા જળવાળી કાંઈક મતાહર વાવડી હતી. તેના કિનારે ઘણા કાગડાએ હતા એમાંથી ઘેાડા તૃષાતુર બન્યા હતા. પાણીને શેાધતાં એવા પણ તેએ એ વાવડીમાં જતા નહતા. તેથી પછી જળાથી એવા તેએ પોતાની આગળ મૃગજળના સરારા જોઈને વાવડીને છેડીને તે તરફ ઉપડયા. એ વખતે કો'ક તેઓન સલાહ આપી કે “આ તમે જે આગળ જુએ છે એ તેા મૃગજળ છે, જો તમે ખરેખર જળાથી છે. તે। વાવડી તરફ જ જાવ.' આ સાંભળીને કેટલાંક કાગડાએ વાવડીએ જ પાછા ફર્યો. બાકીના ઘણા કાગડાએ આ વચનને અવગણીને મૃગજળ તરફ ગયા. તેથી જળને ન પામવાથી તેએ