________________
- ધમ પરીક્ષા શ્લોક ૯
स यत्रास्ति तदाभिग्रहिक', तद्विपरीतमनाभिग्रहिकमिति' । किं च यदनाभिग्रहिकमभव्यानां प्रतिषिध्यते तदादिधर्मभूमिकारूपमेवेति स्वरुचिकल्पितानाभिग्रहिकस्याभव्येषु सत्त्वेऽपि न क्षतिः । एवमाभिनिउशिकमपि तेषु सम्यक्त्वपूर्वकमेव प्रतिषिध्यते । इत्याभिग्रहिकमपि द्रव्यलिंगवतां तेषामाभिनिवेशि. कत्वेन क्वचिदुच्यमान न दोषायेति सुधीभिर्भावनीयम् ।
अपि च पालकसङ्गमकादीनां प्रवचनाहत्प्रत्यनीकानामुदीर्णव्यक्ततरमिथ्यात्वमोहनीयोदयानामेव समुद्भूता नानाविधाः कुविकल्पा श्रूयन्ते । किं च-मोक्षकारणे धर्म एकान्तभवकारणत्वेनाधर्मश्रद्धान रूप मिथ्यात्वमपि तेषां लब्ध्याद्यर्थं गृहीतप्रव्रज्यानां व्यक्तमेव । यत्पुनरुच्यते ~ "तेषां कदाचित्कुलाचारवशेन व्यवहारतो व्यक्तमिथ्यात्वे सम्यक्त्वे वा सत्यपि निश्चयतः सर्वकालमनाभोगमिथ्यात्वमेव
અનાગકનો પણ ઉલ્લેખ છે. તેથી કાણુગના ઉક્તસૂત્ર પરથી અભામાં અનભિગ્રહિક મિથ્થવ દેવું પણ સિદ્ધ થતું હોવા છતાં, એ પ્રસ્તુત પાંચ ભેદમાંથી તે અનાગિકસિંધ્યાવભેદ ફલિત થાય છે. તેથી બે જ મિથ્યાત્વ માનવાની અમારી પ્રતિજ્ઞા ઊડી જતી નથી, અને તેંથી તે સૂત્રને યથાશ્રુત અર્થ છોડી વિશેષ અથ કરવો અનાવશ્યક હોઈ તે સૂત્ર પરથી અભોમાં આભિગ્રહિકમિથ્યાત્વની હાજરી સિદ્ધ થાય જ છે. યથાશ્રુતઅર્થમાં કઈ બાધકે નહેાય તો કંઈ વિશેષ અર્થની કલ્પના કરવી ન્યાય બનતી નથી. વળી અભામાં જે. અનાગ્રિહિક મિથ્યાત્વને અમે નિષેધ કરીએ છીએ તે પણ આદિધમભૂમિકા રૂપ અનાભિઐહિકમથ્યાત્વનો જ (કે જેને, તે ઉત્તરોત્તર ધર્મપ્રાપ્તિ કરાવનાર હોઈ અમે આગળ શોભન=સુંદર કહેવાના છીએ તેન) નિષેધ જાણો. તેથી સ્વરુચિકપિત અનાભિગ્રહિકમિથ્યાત્વ (કે જે અમે કહેલ, અનાભિગ્રહિકમિથ્યાત્વ કરતાં જુદું છે તે) અભામાં હોયે તે પણ કઈ વાંધો નથી. એ જ રીતે તેઓમાં આભિનિવેશિકમિથ્યાવનો જે નિષેધ કરાવે છે તે પણ સમ્યફવપૂર્વક (સમ્યકત્વથી પડેલાને) આવતાં આભિનિવેશિકમિથ્યાત્વને જાણો. તેથી દ્રવ્યલિંગ સ્વીકારેલ કેઈ અભવ્ય શાસ્ત્રોક્ત કોઈ એક સિદ્ધાન્તની સામે પ્રકટ ર પડયો હોય અને તેથી તેના આભિગ્રહિક પણ મિથ્યાશ્વને આભિનિવેશિક મિથ્યાત્વ તરીકે ઉલ્લેખ થયો હોય તે પણ તેના નિષેધની પ્રરૂપણું ઊડી જવી રૂપ કઈ દોષ થતો નથી એ બુદ્ધિમાન પુરુષોએ વિચારવું કેમકે તેનું એ મિથ્યાત્વ સમ્યક્ત્વપૂર્વકનું ન હોઈ પ્રસ્તુત નિષેધ વિષય જ નથી. : . વળી પ્રવચનના અને શ્રીઅરિહંતને દુશમન એવા પાલક-સંગમદેવ વગેરે અભને તેઓ ઉદીર્ણ થએલા વ્યક્તતરમિથ્યાત્વમેહનીયના ઉદયવાળા હોવાથી જ અનેક પ્રકારના કુવક થયા હતા એવું સંભળાય છે. તેમજ પાંચ મહાવ્રતપાલનાદિરૂપ ધર્મ કે જે મોક્ષનાકારણભૂત છે તેને પણ અભવ્ય તે લબ્ધિ-સ્વર્ગ–વિવાદનું જ કારણ માને છે, મોક્ષને માનત જ ન હોવાથી ધમને તેના કારણ તરીકે પણ માનતો નથી. તેથી મોક્ષના કારણુ ધર્મને એ એકાન્ત સંસારનું જ કારણ માને છે એ ફલિત થાય છે. માટે લધિ વગેરે માટે દીક્ષા લેનારાને “ધર્મમાં અધર્મશ્રદ્ધારૂપ મિથ્યાત્વ વ્યક્ત જ હોય છે એ વાત સ્પષ્ટ છે." સુભાને ક્યારેક તેવા કુલાચારાદિના કારણે વ્યવહારથી વ્યક્તમિથ્યાત્વ (યજ્ઞ વગેરે કરતા હોય તે) કે સમ્યક્ત્વ (જિનપૂજાદિ કરતા હોય તો) હોવા છતાં નિશ્ચયથી હંમેશાં અનાભગમથ્યાત્વ જ હોય છે એવું જે કહેવાય છે તે પકડાએલા કદાગ્રહનો જ નાચ જાણુ, કેમકે “અમને તો કયારેય પણ ઈતરદર્શનના આચારોની શુદ્ધ પ્રતિપત્તિ છગકત્વને પણ શુદ્ધ સ્વીકાર હેત નથી. તેથી માનવું જોઈએ કે તેઓને